જૂનાગઢમાં ૧૨૦ માઇક્રોનથી નીચેની જાડાઇ વાળા પ્લાસ્ટિકના ઝભલા વાપરવા ઉપર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધ મૂકાયો છે. તેમ છતાં અનેક વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાનો વપરાશ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે…
ગત તારીખ ૧-૬-૨૦૨૪ને શનિવારે હારીજ ખાતે ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતા વિનોદ ઠાકરને મારામારીના બનાવની ઘટનાની માહિતી લેવા હારીજ પોલીસ સ્ટેશનને ગયેલ ત્યારે હારીજ પોલીસ સ્ટેશનને ફરજ બજાવતા પોલીસ…
જનાવર આડુ આવતા તેની સાથે બાઈક ટકરાતા ગંભીર ઈજા થવાથી જૂનાગઢના વૃધ્ધનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં બિલખા રોડ…
માળીયાહાટીના તાલુકાના ચોરવાડ પાસેના આછીદ્રા ગામે રામ મંદિર પાસે રહેતા અને પાન બીડીની દુકાન ધરાવતા રાજેન્દ્રગીરી કેશવગીરી અપારનાથી મંગળવારે બપોરે તેમની દુકાને હતા ત્યારે તેમની દુકાન સામે કેટલા લોકો ફટાકડા…
જૂનાગઢ લોકસભાની બેઠક પર ભાજપનાં રાજેશ ચુડાસમા ત્રીજી વખત જીતીને હેટ્રીક કરવા જઈ રહયા છે. આ લખાય રહયું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ ૧૯ રાઉન્ડનાં અંતે ભાજપનાં રાજેશ ચુડાસમાને પ,૬૪,૩૯૧…
માણાવદર વિધાનસભાની બેઠક પર ભાજપનાં અરવિંદ લાડાણીનો વિજય લગભગ નિશ્ચિત મનાય રહયો છે. આ લખાય રહયું છે ત્યારે ૮પ- માણાવદર વિધાનસભાની બેઠક પર ૬ રાઉન્ડનાં અંતે ભાજપનાં અરવિંદ લાડાણીને ૪૭,૧૧પ…