Monthly Archives: July, 2024

Breaking News
0

જામકા ચોકડી પાસે છરીની અણીએ ૧.૪૪ લાખના ૩૬ કિલો વાળની લૂંટ : ત્રણ ઝડપાયા

મેંદરડાના બે પિતરાઈ ભાઈને બાઈક સહિત ઈકો કારથી આંતરી ૩ શખ્સ છરીની અણીએ રૂપિયા ૧.૪૪ લાખની કિંમતના ૩૬ કિલો વાળ અને રૂપિયા ૩૦,૦૦૦નું બાઈક મળી કુલ રૂા.૧.૭૪ લાખની મતા ૧પ…

Breaking News
0

જૂનાગઢના શાંતેશ્વર રોડ ઉપર મનપા દ્વારા હનુમાનજી મંદિરનું ડિમોલિશન

ગત વર્ષે ચોમાસાની સિઝનમાં જૂનાગઢ મનપાના સત્તાધિશોને ખબર પડી કે વોકળા કાંઠે તો અનેક ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે તેનો કલેકટરની અધ્યક્ષતામાં બનાવેલી સમિતીએ તાત્કાલીક સર્વે કરી ગેરકાયદેસર બાંધકામો કરનારને…

Breaking News
0

કાળવા વોકળાનું વહેણ અન્યત્ર ડાયવર્ટ કરતા છ ગામના ખેડૂતોની જમીનમાં મોટું નુકસાન : ત્રણ દિવસમાં નિરાકરણ ન થાય તો આત્મવિલોપનની ચિમકી

ગત ચોમાસાની સિઝનમાં જૂનાગઢ શહેરમાં કાળવા વોકળાના કાંઠે થયેલા ગેરકાયદેસર બાંધકામોના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. આ વખતે ફરી આવી સ્થિતિ ન થાય તે માટે કાળવા વોકળા કાંઠે રાજકીય માથાઓના…

Breaking News
0

ઓઝતના પુરે બામણાસા ઘેડમાં બનાવેલ ગેબિયન વોલને તોડી નાખી : હજારો વિઘા જમીનનું ધોવાણ

કેશોદના બામણાસા ઘેડ ગામે સિંચાઇ વિભાગ દ્વારા ઓઝત નદીના કાંઠે પથ્થરના ટુંકડાને વાયર ફેન્સિંગથી બોક્સ બનાવી ૧૬૦ મીટર લંબાઈ અને ૯.૭૦ ઉંચાઈ ધરાવતો સ્ટેપવાળો પુર સંરક્ષણ પાળો બનાવવામાં આવ્યો હતો.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ગત વર્ષ કરતા બાલવાટીકામાં ૭૪૦૧ અને ધો.૯માં ૯૬૪૪ છાત્રો ઘટ્યા

જૂનાગઢ જિલ્લામાં ૭૧૭ પ્રાથમિક શાળા, ૨૨૩ માધ્યમિક અને ઉચ્ચરતર માધ્યમિક શાળાઓમાં તારીખ ૨૬ થી ૨૮ જૂન ત્રણ દિવસીય પ્રવેશોત્સવનું આયોજન કરાયુ હતું. જેમાં બાલવાટીકા, ધોરણ ૧, ૯ અને ૧૧માં નવા…

Breaking News
0

જૂનાગઢના જયશ્રી રોડ ઉપર આવેલ રેલ્વે લાઈનની પ્રોટેકશન વોલ તૂટી : પશુ ટ્રેક ઉપર આવી જતા અકસ્માતનો ભય

શહેરના જયશ્રી રોડ ઉપર આવેલ રેલવે લાઈનની પ્રોટેક્શન વોલ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયેલ છે. જેના કારણે પશુઓ અને એમાં પણ વધારે ગૌવંશ રેલવે લાઈન ઉપર ચડી જતા હોઇ ગમે…

Breaking News
0

નર્સિંગ, ફિઝીયોથેરાપી સહિતના ૯ પેરા મેડિકલ કોર્સમાં ૧૫ જુલાઇ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના ૯ પેરા મેડિકલ કોર્સની બેઠકો ઉપર પ્રવેશની ઓનલાઇન રજિસ્ટ્રેશન કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. જેમાં તારીખ ૪થી ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઇન પીન, રજીસ્ટ્રેશન કરી શકાશે. જ્યારે ૫મીથી ૧૬…

Breaking News
0

જૂનાગઢમાં રથયાત્રાને લઇ એસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી

જૂનાગઢમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન કાયદો વ્યવસ્થા, સુરક્ષા જળવાઈ રહે તે સંદર્ભે એસપી હર્ષદ મહેતાના…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં બુધવારે ધો.૧૦ની પરીક્ષામાં ૩૪૮૨ છાત્રોમાંથી ૬૩૬ ગેરહાજર

જૂનાગઢ જિલ્લામાં તારીખ ૨૪ જૂનથી ૬ જુલાઇ સુધી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સ, કોમર્સની પૂરક પરીક્ષાનું આયોજન છે. જેમાં તારીખ ૩ને બુધવારના રોજ ધોરણ ૧૦માં બેઝીક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત…

Breaking News
0

જૂનાગઢના ડુંગરપુરમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસતા લોકોએ રોડ ઉપર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ ઇંચથી વધુ વરસાદ પડતા જિલ્લામાં મેઘ તાંડવ જેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે જૂનાગઢ નજીક આવેલા ડુંગરપુર ગામમાં ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે રોડના…

1 13 14 15 16 17 18