શ્રાવણ સુદ સાતમને સોમવાર તા.૧૨-૮-૨૪ના દિવસે બીજાે સોમવાર છે. આખા વર્ષમાં શ્રાવણ મહિનામાં આવનાર સોમવારોનું મહત્વ વધારે હોય છે. મહાદેવજીએ ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરેલ છે મહાદેવજી આભુષણમાં ચંદ્ર પણ…
હરિયાણામાં સોનીપતના મુરથલ સ્થિત દીનબંધુ છોટુરામ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે કર્યો સીધો સંવાદ : જ્યાં રસાયણિક ખાતરો અને જંતુનાશકોનો બેફામ પ્રયોગ થાય છે,…
શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપલક્ષમાં શ્રાવણમાસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી…
રેલવેતંત્ર દ્વારા યાત્રિકોની સુખાકારી માટે યાત્રાધામ દ્વારકાને અન્ય યાત્રાધામ સાથે જાેડતી ટ્રેનોની સુવિધા બહોળા પ્રમાણમાં ફાળવવામાં આવેલ છે. જેના કારણે દ્વારકા તીર્થક્ષેત્રમાં બહોળી સંખ્યામાં યાત્રિકોની અવર-જવર રહે છે. સતત ટ્રાફીકને…
દ્વાપરયુગમાં જન્મ લઈ દુનિયાને ભવિષ્યનો ચીતાર દર્શાવી તેમાં જીવન કેમ જીવવું તેના જ્ઞાનનો ભંડાર શ્રી ગીતા દ્વારા આપનાર ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની અને કર્મભૂમિ તેવી દ્વારકાભૂમિમાં આવેલા તેમના મંદિરના ટ્રસ્ટ…
ખંભાળિયાના સુપ્રસિદ્ધ જલારામ બાપાના મંદિર ખાતે કોટડીયા નિવાસી શારદાબેન તુલસીદાસ સામાણીએ મુલાકાત લઈ, મંદિર દ્વારા ચાલતા અન્ન ક્ષેત્રમાં રોટલી બનાવવાના મશીન માટે સ્વ. તુલસીદાસ તથા સ્વ. માતૃશ્રી સંતોકબેન તુલસીદાસ સામાણીના…
પ્રકૃતિની રક્ષા અર્થે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાણવડની મામલતદાર કચેરી ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ…
ખંભાળિયામાં આવેલા યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા મનોજ ઉર્ફે મનીયો વીરકુમાર ઉર્ફે રાજુભાઈ કેસરી નામના શખ્સ સામે આશરે બે વર્ષ પૂર્વે સ્થાનિક પોલીસ મથકમાં એક સગીરાના અપહરણ સબબ પોક્સો એક્ટની કલમ હેઠળ…
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી CBRT પધ્ધતિ દૂર કરવા માંગરોળ પંથકના ફોરેસ્ટ ઉમેદવારોએ મામલતદારને આવેદન પાઠવ્યું છે. મહેનતુ વિધાર્થીઓ આ પધ્ધતિનો સૌથી વધુ ભોગ બનતા હોય, દરેક ઉમેદવારને સમાન તક મળે તે માટે…