Yearly Archives: 2024

Breaking News
0

આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનો ઇક્વિટી શેર્સનો આઈપીઓ ૮ મે, ૨૦૨૪ના રોજ ખૂલશે

પ્રત્યેક રૂા.૧૦ની ફેસ વેલ્યુના (ઇક્વિટી શેર) ઇક્વિટી શેર દીઠ રૂા.૩૦૦થી રૂા.૩૧૫નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે : બિડ/ઓફર બુધવાર, ૮ મે, ૨૦૨૪ના રોજ ખૂલશે અને શુક્રવાર, ૧૦ મે, ૨૦૨૪ના…

Breaking News
0

પ્રેમલગ્ન મુદ્દે વંથલી તાલુકાના ધંધુસરના યુવકના પિતાનું બોલેરોમાં કર્યું અપહરણ

વંથલી તાલુકાના ધંધુસર ગામના યુવાનના પ્રેમ લગ્નના મુદ્દે તેના પિતાનું ઝપાઝપી કરી યુવતીના કાકા સહિત પાંચ શખ્સ નવા બાયપાસ બ્રીજ નીચેથી બોલેરોમાં અપહરણ કરી જતાં ચકચાર મચી ગઈ છે. વંથલી…

Breaking News
0

પતિ સાથે ઝઘડો થતાં મીતડીની મહિલાનું ઝેરી દવા પી લેતા મૃત્યું

પતિ સાથે ઝઘડો થતાં મીતડીની મહિલાનું ઝેરી દવા પી લેતા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર માણાવદર તાલુકાના મીતડી ગામે પતિ સાથે રહેતા બાલીબેન(ઉ.વ.૩૫)…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં મતદાનના દિવસે ‘હિટવેવ’ની સ્થિતિને ધ્યાને લઈ તંત્ર દ્વારા તકેદારીના પગલા

જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ ૧૩૩પ બુથ ઉપર આગવી વ્યવસ્થા ગોઠવાઈ જૂનાગઢ લોકસભાની બેઠક માટેની ચૂંટણી આગામી તા.૭ મેના રોજ યોજાઈ રહી છે. જયારે આ દિવસે…

Breaking News
0

‘સેલ્ફી With Blue Tick’ અભિયાન : વોટ કરો… કલેકટર તમારી સેલ્ફી સોશિયલ મીડિયામાં કરશે પોસ્ટ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા વધુ એક પહેલ : લોકશાહીના મહાપર્વમાં તા.૭મી મે એ સહ પરિવાર- મિત્ર વર્તુળ સાથે મતદાન કરવા કલેકટરશ્રીનો…

Breaking News
0

જૂનાગઢ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો ૧૮મો પાટોત્સવ ઉજવાયો

જૂનાગઢનાં આંગણે ગઈકાલે વિપુલ સંખ્યામાં મહાનુભાવો હરિભક્તોની ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો ૧૮મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાઈ ગયો હતો. મંગળ પ્રભાતે સંતો ભક્તો દ્વારા મંદિરમાં ભગવાનની મૂર્તિઓને વેદોક્ત વિધિપૂર્વક…

Breaking News
0

જૂનાગઢમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ૪૭માં પ્રાગટય મહોત્સવ નિમિતે આજે ધર્મસભા, પ્રવચન, નૃત્ય, રાસ સહિતના કાર્યક્રમો યોજાશે

પુષ્ટી સંપ્રદાયના અધિષ્ઠાતા મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ૪૭માં પ્રાગટય મહોત્સવની જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહમય ઉજવણી કરવામાં આવી રહી છે અને જુદા -જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જૂનાગઢ શહેરમાં પણ વૈષ્ણવોમાં મહાપ્રભુજીના…

Breaking News
0

ભેંસાણ પંથકમાં બહેન સાથેના ઝઘડાનું મનદુઃખ રાખી બનેવી ઉપર છરી વડે હુમલો : પોલીસ ફરિયાદ

ભેંસાણ પંથકમાં બહેન સાથેના ઝઘડાનું મનદુઃખ રાખી બનેવી ઉપર સાળાએ છરી વડે હુમલો કર્યાની અને પુત્રવધુને સસરા, દિયર, કાકાજી સસરાએ માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસમાંથી મળતી…

Breaking News
0

જૂનાગઢની માધવ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના શેર હોલ્ડરોને અવશ્ય મતદાન કરવા અપીલ કરતા પ્રો. પી.બી. ઉનડકટ

આગામી તા.૭મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જૂનાગઢની માધવ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ચેરમેન પ્રો. પી.બી. ઉનડકટ દ્વારા સંસ્થાના શેર હોલ્ડરોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હોવાનું જાણવા…

Breaking News
0

જૂનાગઢના અમૃતલાલ સાંકળીયાનું અવસાન : સોમવારે પ્રાર્થનાસભા – બેસણું

મુળ ભાખરવડ હાલ જૂનાગઢ નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના પીઢ અગ્રણી અમૃતલાલ અરજણભાઈ સાંકળીયા(ઉ.વ.૮પ) તે વૃજલાલભાઈના મોટાભાઈ તથા દિપકભાઈ, હંસાબેન, નીલુબેનના પિતા અને અર્પિત, ઉદીતના દાદાનું તા.૩ના રોજ અવસાન થયેલ છે.…

1 104 105 106 107 108 155