જૂનાગઢ શહેર સહિત સોરઠવાસીઓને એક અઠવાડીયું સખ્ત ગરમીનો સામનો કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ઉનાળાના આ દિવસોમાં ચૈત્ર માસના દનૈયાનો પ્રારંભ થયો છે અને છેલ્લા ૧પ દિવસથી…
છેલ્લા બે દિવસથી ભારે પવન ફુંકાવાના કારણે ગિરનાર રોપવે સેવા બંધ રાખવામાં આવી છે અને આજે ત્રીજા દિવસે પણ સાનુકુળ વાતાવરણ ન હોવાના કારણે રોપવે સેવા આજે પણ બંધ રહી…
જૂનાગઢમાં દોમડીયા વાડી ખાતે રવિવારે સવારે ૧૦થી ર દરમ્યાન વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જાણીતી એચસીજી હોસ્પિટલ રાજકોટ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સંસ્કૃતિ સમાજ, દોમડીયા વાડી જૂનાગઢ…
માંગરોળ પંથકમાં પાઈપ અને તલવાર વડે હુમલાનો બનાવ બનવા પામેલ છે અને ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ફરિયાદી હનીફભાઈ ઈબ્રાહીમભાઈ ચાંદા(ઉ.વ.૪૦) રહે. કલતપર…
ઉના ગ્રામ્ય વિસ્તારમાં મજુરી કામ માટે આવી રહેલ પશ્ચિમ બંગાળના દીપેન મલાડ રાજકોટ રેલવે સ્ટેશનમાં આવ્યા બાદ ગુમ થયો છે. દીપેનનો મોબાઇલ રાજકોટમાં માલધારી ફાટક પાસે અન્ય કોઇ વ્યકિતને મળતા…
કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સભા માટે તડામાર તૈયારી : ચૂંટણી સભાને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્તબંદોબસ્ત ભારતના વડાપ્રધાન આગામી ગુરૂવાર તા.ર મેના રોજ જૂનાગઢ આવી રહ્યા છે અને તેને…
આગામી તા.૭ મેના રોજ લોકસભાની ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર હોય તેને લઈને જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે અને તંત્ર સાબદુ બની ગયું…
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પારદર્શી રીતે વિડીયોગ્રાફી હેઠળ કરાતી મતદાન પ્રક્રિયા ચૂંટણી તંત્ર જૂનાગઢ જિલ્લાના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના વોટ લેવા માટે તેમનાં ઘરે ઘરે જઈ રહ્યું છે. જિલ્લાના પાંચે…
જૂનાગઢમાં બાયપાસ રોડ પર આવેલ ડી માર્ટ મોલ ખાતે મોબાઈલ ફ્લેશલાઇટ ચાલુ રાખી તા.૭મી મે એ અચૂક મતદાન કરવા માટે લોકો સંકલ્પ બદ્ધ થયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર…