મતદારોને મતદાન મથક પર અનુભવાતી મૂંઝવણો દૂર કરવા જરૂરી જાણકારી અપાઈ Know Your Polling Station કેમ્પેઈન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ૧૩૩૫ મતદાન મથકો પર મતદારોને મૂંઝવતી બાબતે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.…
જૂનાગઢ શહેરમાં ખલીલપુર ચોકડી નજીક એક ટ્રકે મોટરસાઈકલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને જેમાં એક યુવાનનું મૃત્યું થયું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરૂધ્ધ અકસ્માત સર્જી અને મૃત્યું…
માળીયાહાટીના તાલુકાના ભંડુરી નજીક હાઈવે ઉપર જાહેરમાં બર્થડેની ઉજવણી કરનાર શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, તાજેતરમાં સોશ્યલ મિડીયા ઉપર ભંડુરી નજીક હાઈવેની…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે મોર્ડન ચોક નજીક આવેલ ગાયત્રી પાન નામની બંધ દુકાનની બહાર ઓટા ઉપર જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા ધર્મેશભાઈ રતીલાલ દેવડા,…
દાતા ચંદ્રિકાબેન નાનજીભાઈ જાેશી-રાજકોટ તરફથી રૂા.૧૧,૧૧,૧૧૧નું મંદિરના નવ નિર્માણ પેટે અનુદાન મળ્યું જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આવેલ અતિપૌરાણીક જગ્યા જે ૧૦૦ વર્ષ જૂની ગણાય છે. તે મયારામ દાસજી આશ્રમ જેમાં…
યુનિવર્સિટીની પરીક્ષામાં બી.એડ્. કોલેજની તાલીમાર્થીનીઓએ મેદાન માર્યું : ભારતનું ભાવિ જેના આદર્શ નેતૃત્વ હેઠળ તૈયાર થવાનું છે તેવા રાષ્ટ્રહિત ભાવિ શિક્ષકોનું ઘડતર કોલેજ દ્વારા થઇ રહ્યું છે વીર નર્મદ દક્ષિણ…
જૂનાગઢ જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અભિયાનને મળી રહેલો પ્રતિસાદ : મતદાન જાગૃતિના ફંડાથી લઈ જૂનાગઢ ગુંજી ઉઠયું આજે જૂનાગઢ શહેર તથા જીલ્લામાં એક અલગ…
જૂનાગઢના દોલતપરા જીઆઈડીસી-ર વિસ્તારમાં આવેલા એક કારખાના સામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપેલી વિગત અનુસાર, એ…
વંથલી તાલુકાના નવલખી ગામના જયાબેન હિરાભાઈ વાઢેર(ઉ.વ.૭૦) પોતાના ઘરે એકલા હતા ત્યારે ગેસના ચુલ્લા ઉપર પાપડ સેકતી વખતે ગેસના ચુલ્લામાં ફુંક મારતા કપડામાં આગ લાગી જતા તેઓ સખ્ત રીતે દાઝી…