દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓને થેલેસેમિયા માટે તેમજ અકસ્માત સહિતના કેસમાં રક્તની જરૂરિયાત બની રહે છે. ત્યારે આ મહત્વની સિવિલ હોસ્પિટલમાં અવારનવાર…
સોશ્યલ મિડીયામાં વાંધાજનક પોસ્ટ વાયરલ કરી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નુકસાન કરવાનો પ્રયત્ન કરનાર સામે કાર્યવાહી જૂનાગઢમાં એક વોટસએપ ગ્રુપમાં વડાપ્રધાન વિશે અભદ્ર શબ્દોના પ્રયોગ અને કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય…
જૂનાગઢ શહેરમાં લગ્નની લાલચ આપી યુવતીની મરજી વિરૂદ્ધ બળાત્કાર કર્યા અંગે બે ફરિયાદ નોંધાતા પોલીસે યુવક સામે ગુન્હો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે એ ડિવિઝનમાંથી પ્રાપ્ત વિગત…
એચસીજી હોસ્પિટલ રાજકોટ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સંસ્કૃતિ સમાજ, દોમડીયા વાડી જૂનાગઢ, મહાસાગર ટ્રાવેલ લિમિટેડ જૂનાગઢ અને સૌરાષ્ટ્ર ભૂમિ જૂનાગઢ દ્વારા જૂનાગઢમાં વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.…
જૂનાગઢ તાલુકા પોલીસે ચોક્કસ બાતમીના આધારે મજેવડી ગામે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રૂા.૬૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે આ જુગાર દરોડા દરમ્યાન પાંચ…
ભેસાણ તાલુકાના રાણપુર(સોરઠ) ખાતે સમસ્ત ગામ પરિવાર દ્વારા નવ નિર્માણ પામેલા શ્રી રામજી મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સવંત ર૦૮૦ના ચૈત્ર વદ પાંચમને સોમવારથી ચૈત્ર…
સુરત નિવાસી રૂચિતાબેન રવિકુમાર ચોવટીયા(ઉ.વ.રપ) તે વૃજલાલ દેવજીભાઈ વાગડીયા અને જયાબેનની પૌત્રી તેમજ જયેશભાઈ અને સુમિતાબેનની પુત્રી તથા ભકિતબેન અને હર્ષભાઈના મોટાબેનનું તા.રપને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું…
રાજકીય પક્ષોની ગતીવિધી ઉપર ચૂંટણી પંચની નજર હોવા છતાં કોઈ અધિકારીએ સામેથી ફરિયાદ કરી હોય તેવું બન્યું નથી તેનું કારણ શું ? જૂનાગઢ જીલ્લા સહિત ગુજરાતભરમાં લોકસભાની આગામી ચૂંટણી અંગે…