જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર છ અપક્ષ સહિત કુલ ૧૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવાનો છે. ગઈકાલે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે જૂનાગઢ બેઠક ઉપર સત્યવાદી રક્ષક પાર્ટીના ઉમેદવાર અને ત્રણ અપક્ષ…
ભેસાણ ચોકડી પાસે આવેલા ઓઈલ મીલના એક કારખાનામાં આવેલ ઓરડીમાં પરિણીત યુવતીએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યાના બનાવ અંગે મૃતક યુવતીના પિતાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં યુવતીના પતિએ મરવા માટે મજબુર…
જૂનાગઢ જીલ્લા પોલીસ અધીક્ષકની કચેરી દ્વારા એક યાદી જણાવેલ છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ની પ્રક્રિયા મુક્ત અને ન્યાયીક રીતે પુર્ણ થાય તે રીતે ચૂંટણી કમિશ્નરશ્રી ભારત સરકાર તરફથી જૂનાગઢ…
જૂનાગઢમાં બીજી વખત ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટેનાં કુંડાનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું. માનવ સેવા એજ પ્રભુ સેવા નાં સુત્ર ને સાર્થક કરતી સંસ્થા શ્રી…
જૂનાગઢની ધર્મનગરીમાં કેટલા અતિ પ્રાચીન દેવસ્થાનો પૈકીના એક એવા શહેર મધ્યના પંચહાટડી ચોકમાં આવેલા સ્વયંભુ પ્રાગટય પંચમુખી હનુમાનજી મંદિરે આ વર્ષે પણ પરંપરાગત રીતે હનુમાન જયંતીની ઉજવણી ભાવપુર્વક કરવામાં આવી…
જૂનાગઢમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસની ગઈકાલે ભાવપુર્વક ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસની ઉજવણી નિમિતે જૂનાગઢમાં રથયાત્રા નીકળી હતી.…
જૂનાગઢ શહેરની ગરીમાને લાંછન લાગે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના એક વયોવૃધ્ધ સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરી અને તેમને બ્લેકમેઈલ કરી રૂા.૩૧ લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનો અને…