Yearly Archives: 2024

Breaking News
0

અયોધ્યા રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે યાત્રાધામ દ્વારકામાં ભવ્ય શોભાયાત્રા નીકળી

અયોધ્યામાં આશરે ૫૦૦ વર્ષ બાદ રામલલ્લા પુનઃજન્મ સ્થાને બિરાજમાન થયા હોય ત્યારે યાત્રાધામ દ્વારકામાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ જગતમંદિર તેમજ શહેરના અન્ય મંદિરોમાં વિશેષ આયોજન…

Breaking News
0

ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે જૂનાગઢમાં જય શ્રી રામનો જય જયકાર

શહેરને અદ્દભુત રોશનીથી, જયશ્રી રામ લખેલી ઝંડીઓથી ઝળહળતું કરાયું, ભવ્ય શણગાર, શોભાયાત્રા, મહાઆરતી, રામધૂન, બટુક ભોજન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભગવાન શ્રી રામનો સર્વત્ર જય જયકાર…

Breaking News
0

જૂનાગઢના બહાઉદ્દીન કોલેજ ખાતે લોકોએ માણ્યો ભવ્ય રામલીલાનો પ્રસંગ

જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની મંડળી દ્વારા ભવ્ય રામલીલા અને તે પણ ફ્રિમાં અને રવિવારની રજાનો માહોલ. આમ એકીસાથે ત્રણ સરળ સંયોગ એકઠા થતા બહાઉદ્દીન કોલેજના મેદાનમાં યોજાયેલી રામલીલા જાેવા…

Breaking News
0

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

અયોધ્યા ખાતે ઉજવાનાર શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તેના વિવિધ કાર્યક્રમો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે ત્યારે “જૂનાગઢ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર” દ્વારા પણ ગઈકાલે સાંજે શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં અંજલિ રૂપે…

Breaking News
0

ભગવાન શ્રીરામના અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા ગિરનાર અંબાજી મંદિરમાં વિશેષ સિંગાર અને મહા આરતીના દર્શન

જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના નિજ મંદિરમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત મંદિરના મહંત તનસુખગીરી બાપુની નિશ્રામાં મંદિરને રોશનીથી ઝળહળતું કરાયું હતું…

Breaking News
0

પંચહાટડી ખાતે આવેલા રામ મંદિર ખાતે અન્નકૂટ દર્શન

આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પણ ધાર્મિક સ્થાનો અને મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પંચહાટડી ખાતે આવેલા…

Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર અને અયોધ્યા શ્રીરામ મંદિરની ઝાંખી

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૨૨ જાન્યુઆરી ૨૦૨૪, સોમવારના રોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા “શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ” પ્રસંગે દાદાને…

Breaking News
0

કળિયુગમાં સતયુગનો મનુષ્ય દેહ એટલે રસિકભાઇ જેમણે સાર્થક કર્યું રામનું નામ છે રામથી પણ મોટું

રામથી પણ મોટું રામનું નામ – એ યુક્તિને ખરા અર્થમાં સાર્થક કરનાર એવા અને સતયુગ જાે મનુષ્ય દેહ ધારણ કરે તો રસિકભાઈ જેવો લાગે એમાં જરાય શંકા નથી. સતત ૧૯૯૮થી…

Breaking News
0

પોષ સુદ એકાદશીના દિવસે શ્રી ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા વિશેષ ઉજવાયો શ્રીરામ પ્રાગટ્ય મહોત્સવ

તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી નૂતન મંદિર તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. ત્યારે દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા…

Breaking News
0

દ્વારકામાં શ્રી ભડકેશ્વર યોગ ગૃપ દ્વારા ૧૫૧ સુર્ય નમસ્કાર

આજે રર જાન્યુઆરીના અયોધ્યામા ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દ્વારકાના શ્રી ભડકેશ્વર યોગ ગૃપના ચેતનભાઈ જીંદાણી તથા એમની ટીમે ૧૫૧ સુર્ય નમસ્કાર કરી શ્રી રામને વિશ્વશાંતી માટે…

1 124 125 126 127 128 135