રર જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે જૂનાગઢ શહેરમાં અનેકવિધ કાર્યક્રમો ભાવપુર્વક યોજાયા હતા. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળ અને ગાંધીગ્રામ યુવક મંડળ તેમજ લતાવાસીઓ…
લોકશાહીની સંસદીય પ્રણાલીઓથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા ગુજરાત સરકાર દ્વારા “બાલિકા વિધાનસભા”નું વિશેષ આયોજન : રાજકોટનાં ગોંડલ તાલુકાનું પાટીદડ” રાજ્યનું એકમાત્ર “દીકરી ગામ”, જ્યાં ૧૦૦% ઘરો ઉપર લાગી છે દીકરીઓના નામની…
જૂનાગઢમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનોખી કાર રેલી યોજાઇ હતી. કાર ઉપર રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનના ચિત્રોએ લોક આકર્ષણ ઉભું કર્યું હતું. આ અંગે ટાટા કારના શોરૂમ…
માણાવદર તાલુકાના બાંટવા ગામે ઈન્દીરાનગર વિસ્તારમાં મારામારીનો એક બનાવ બન્યો છે જેમાં લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ…
ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગઈકાલે અયોધ્યા ખાતે ભવ્ય ઉજવણી થઈ હતી અને આ સાથે જ દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. જૂનાગઢ શહેરમાં પણ અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. દરમ્યાન…
જૂનાગઢ ગિરનારના પરિક્રમા અને મહાશિવરાત્રીના મુખ્ય પ્રવેશદ્વારની નજીક ભરડાવાવ ખાતે આવેલ શ્રી ઋષીરાજ આશ્રમ ખાતે મહંત પુ.બલરામદાસ બાપુ તથા તેમના શિષ્યા પુ. મહેશ્વરી દેવીજી દ્વારા અયોધ્યા અવસરની ઉજવણીના ભાગરૂપે આશ્રમ…
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જૂનાગઢ જીલ્લાના બગડુ ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા યોજાઈ હતી.