Yearly Archives: 2024

Breaking News
0

માણાવદર તાલુકાના વેકરી ગામે ૧૦ વિઘાના ઘઉંના ઉભો પાક સળગી જતા રૂા.ર લાખથી વધુની નુકશાની

પીજીવીસીએલના ટીસીમાંથી આગ લાગ્યાનું અનુમાન : તત્કાલ વળતર ચુકવી ખેડૂતને બચાવો માણાવદર તાલુકાના વેકરી ગામે ગઈકાલે બપોરે ૧૦ વિઘાના ઘઉં કે ઉભા તૈયાર પાકમાં પીજીવીસીએલના ખેતર નજીક ટીસીમાંથી સ્પાર્ક થતા…

Breaking News
0

વિસાવદર તાલુકાના મોણીયા નજીક અપહરણ કરી રૂા.૪૦,૧૦૦ની લૂંટ કર્યાની ફરિયાદ

મેંદરડા તાલુકાના મુળ મોટી ખોડીયાર ગામના અને હાલ સાવરકુંડલા રહેતા ભાર્ગવભાઈ હરસુખભાઈ બારૈયા(ઉ.વ.૧૯)એ શ્રી રાજ મકવાણા રહે.મોણીયા તા.વિસાવદર વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, મોણીયા ગામ પાસે બનેલા બનાવમાં…

Breaking News
0

જૂનાગઢમાં વ્યાજના નાણાંની ઉઘરાણી બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી

જૂનાગઢમાં વ્યાજના નાણાંની ઉઘરાણી બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ફરીયાદી અમીતભાઈ રાજેશભાઈ કડીવાર(ઉ.વ.ર૭) રહે. મીરાનગર,…

Breaking News
0

નિસર્ગ નેચર કલબ, જૂનાગઢ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી થશે

વર્ષ ૨૦૧૦થી દર વર્ષે દેશભરમાં વિવધ સંસ્થાઓ દ્વારા ૨૦ માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઊજવામાં આવે છે. અત્યારના આધુનિકરણ યુગમાં વૃક્ષો કપાતા જાય છે, મોબાઈલ ટાવરો, ઉંચા બિલ્ડીંગો વગેરે કારણોના…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં લોકસભાની ચૂંટણી અંગે તંત્ર સજ્જ

જીલ્લામાં ૧૩૩પ મતદાન મથકો ઉપર મતદાન થશે : ચૂંટણલક્ષી કામગીરી માટે ૧૯ નોડલ ઓફિસરોની નિમણુંક કરાઈ ગત શનિવારે દેશના મુખ્ય ચૂંટણીપંચ દ્વારા સામાન્ય લોકસભાની ચૂંટણી ર૦ર૪ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં…

Breaking News
0

આગામી લોકસભાની ચૂંટણીમાં પણ દાતાર બાપુની ધાર્મિક જગ્યાના

આગામી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે. ત્યારે જૂનાગઢ લોકસભાની બેઠક માટે પણ તડામાર તૈયારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. દરમ્યાન આ વખતની…

Breaking News
0

એ વાત અફવા છે, ખોટી છે તેમ કહી ચૂંટણી લડવા બાબતે ખુલાશો કરતા પૂ. મુક્તાનંદ બાપુ

પ્રભુ સ્મરણ કરવું અને સેવાના કાર્યો કરવા એ અમારૂ કાર્ય છે : પૂ. બાપુ આગામી લોકસભાની ચૂંટણી અંગેની પ્રક્રિયા જાહેરનામા બહાર પાડતાની સાથે જ શરૂ થઈ ગઈ છે ત્યારે મહત્વની…

Breaking News
0

વિસાવદર તાલુકાના ભલગામની સીમમાંથી સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરી ઃ સાત ઝડપાયા

વિસાવદર તાલુકાના ભલગામની સીમમાં હજારો મેટ્રીક ટન ખનીજ ચોરી થઈ રહ્યાની બાતમી જીલ્લા પોલીસની ટીમોએ જૂનાગઢ ખાણ ખનીજ ખાતાને આપતા આખરે રોયલ્ટી ઈન્સ્પેકટર સહિતની ટીમે પોલીસને સાથે રાખીને રેડ કરવી…

Breaking News
0

જૂનાગઢમાં મોટરસાઈકલ સાઈડમાં ચલાવવાનું કહી હુમલો કર્યો : પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં જાેષીપરા નંદનવન રોડ, અનુરાધા પાર્ક, પ્લોટ નં-ર૧/રર નજીક બનેલા એક બનાવમાં મોટરસાઈકલ સાઈડમાં ચલાવવાનું કહી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે ત્રણ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ…

Breaking News
0

માણાવદર તાલુકાના ઉંટડી ગામની સીમમાંથી ૯ મણ જીરાની ચોરી

માણાવદર તાલુકાના ઉંટડી ગામે રહેતા કાંતીલાલ મોહનભાઈ ફળદુ(ઉ.વ.૬૬)એ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ઉંટડી ગામની સીમમાં બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે ફરિયાદીએ તેના ગામના…

1 121 122 123 124 125 153