ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી ઊતરી આવેલી ઝાંકળથી હાઈવે પરના વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં પણ ધુમ્મસના કારણે…
ખંભાળિયામાં આવેલા જલારામ બાપાના મંદિર ખાતે આયુર્વેદિક ઔષધાલયનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. અહિં દર રવિવારે સાંજે ૪ થી ૬ સુધી કાર્યરત રહેનારા આ ઔષધાલયમાં આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર હેત મશરૂ…
ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે દેશી દારૂ અંગેના ગુનાઓ નોંધાતા આ અંગે કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીમાં તેને ત્રણ જિલ્લાઓમાંથી હદપાર કરવા અંગેનો હુકમ કરવામાં આવ્યો છે. દેવભૂમિ…
નવ રાજયના પ૦૬ સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા : તડામાર તૈયારીને આપવામાં આવી રહેલો આખરી ઓપ ગુજરાત રાજયના રમત-ગમત અને સાંસ્કૃતિ પ્રવૃતિ વિભાગ તેમજ જૂનાગઢ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા જૂનાગઢના આંગણે આગામી…
જીલ્લાભરમાં ઠેર-ઠેર ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા ૭પમાં પ્રજાસત્તાક પર્વની આજે દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમો આજે યોજવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેર…
સંત, શૂરા અને એશિયાની શાન એવા ગીરના સાવજની ભૂમિ એવા જૂનાગઢ ખાતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને એક જ દિવસે ૭૮૧ કરોડના ૬૧૭ કામોની ભેટ આપી…
જૂનાગઢ ખાતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એટ હોમ કાર્યક્રમમાં ગણતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે, ત્યારે આ પર્વની પૂર્વ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જૂનાગઢ શહેરના પ્રસિદ્ધ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે ચાર સિંહના મુખાકૃતિ વાળી રાષ્ટ્રીય મુદ્રાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભુતનાથ મંદિરના મહંત…