Yearly Archives: 2024

Breaking News
0

જૂનાગઢમાં કચરાના ઉકરડામાંથી ૧ર બોટલ દારૂ ઝડપાયો

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે દારૂ અંગે દરોડો પાડતા કચરાના ઉકરડામાંથી ૧ર બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો : ચાર ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે ગાંધીચોક વિસ્તારમાં પીડબલ્યુડીના ગેઈટ પાસેથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને કુલ રૂા.૧૬,૮૪૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Breaking News
0

જામનગર – અમદાવાદ વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવાઈ: દ્વારકા રેલવે સ્ટેશન ખાતે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું લોકાર્પણ

સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં વડાપ્રધાન દ્વારા રૂ. 85,000 કરોડના વર્ચ્યુઅલ લોકાર્પણ  રેલવે વિભાગના રૂ. 85,000 કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાઓનો મંગળવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શિલાન્યાસ, લોકાર્પણ કાર્યક્રમ…

Breaking News
0

ખંભાળિયા-જામનગર માર્ગ ઉપર કારની અડફેટે માતા-પુત્રીના કરૂણ મૃત્યું : અરેરાટી

લગ્ન પ્રસંગમાંથી ભરાણા ગામે પરત આવતા સર્જાઈ કરૂણાંતિકા ખંભાળિયા નજીક કજુરડા ગામના પાટીયા પાસેથી આજરોજ ચઢતા પહોરે બહારગામથી પરત આવીને રોડ ક્રોસ કરીને ઘર તરફ જઈ રહેલા ક્ષત્રિય સમાજના માતા-પુત્રીના…

Breaking News
0

ડોકટર પિયુષ બોરખતરીયા દ્વારા ફ્રી નિદાન કેમ્પમાં સેવા અપાઈ

શ્રી આહીર મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે જૂનાગઢ ખાતે યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં જૂનાગઢના ૨૦થી વધુ ડોક્ટરોએ…

Breaking News
0

જૂનાગઢના જલારામ રઘુવંશી મહીલા મંડળ દ્વારા હોળી રસિયાનો કાર્યક્રમ યોજાયો

400 વર્ષ કરતા જૂની પરંપરા મુજબ વૈષ્ણવો દ્વારા ગવાય છે હોળી રસિયા  કૃષ્ણ ભગવાનનો વ્હાલો તહેવાર એટલે હોળી અને હોળીના 40 દિવસ પૂર્વેથી જ હોળી રસિયાનું પણ આગવું મહત્વ છે.…

Breaking News
0

જુનાગઢ જીલ્લા એસપી હર્ષદ મહેતા માંગરોળ મુસ્લિમ સમાજની મુલાકાત લીધી

માંગરોળ મુસ્લિમ સમાજનાં આગેવાનો સાથે સંવાદ કરી રમઝાન માસની શુભેચ્છાઓ પાઠવી. કોઈપણ ધર્મ નશાને પ્રોત્સાહન આપતો નથી : એસપી હર્ષદ મહેતા માંગરોળ રીક્ષા સ્ટેન્ડ બાબતે પોલીસ બંને પક્ષે સંકલન કરવાના…

Breaking News
0

સમગ્ર ગુજરાત ની ‘સીટી બ્યુટી કોમ્પિટિશન માં ઝળક્યું કોડિનારનું સ્વામી વિવેકાનંદ પાર્ક

‘સ્વામી વિવેકાનંદ પાર્ક’ને મિક્સ કેટેગરીમાં બીજો રેન્ક અને તમામ નગરપાલિકાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો ‘સીટી બ્યુટી કોમ્પિટિશન’માં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો. કોડીનાર…

Breaking News
0

ઘંટિયા પ્રાથમિક શાળા ના બાળકો ની રમત ગમત ક્ષેત્રે વધુ એક સિદ્ધિ….

ધોરણ ૬ અને ૮ ની  બંને બાળાઓ એ મેળવ્યો બ્રોન્ઝ મેડલ… પ્રાચી તીર્થ.. વુમન લીંક ગુજરાત સ્ટેટ ટુર્નામેન્ટમાં ઓપન ગુજરાત સ્ટેટ વુશુ વુમન લીંગ ૨૦૨૪ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઘંટીયા…

Breaking News
0

“બદક (જવલડી)ગામે પિતૃ પ્રેમ ની એનઆરઆઇ પરિવાર દ્વારા ઉજવણી”

સ્વ. ભોગીલાલ ગોપાલજી ગાઠાણી પરિવાર ના માલાબેન હિતેશભાઈ ગાઢાણી , જીતભાઈ ગાઠાણી , રશ્મિ બેન ગાઢાણી , હૅતલબૅન ગાઠાણી લંડન નિવાસી દ્વારા પોતાના પિતા ની 93મી જન્મ જયંતી ની ઉજવણી…

1 125 126 127 128 129 153