Yearly Archives: 2024

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના લીવ રિઝર્વના ૧૩ પીએસઆઈની થયેલી આંતરિક બદલી

તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સામૂહિક બદલીઓ કરવામાં આવી તે મુજબ જૂનાગઢ જિલ્લાના ફોજદારોની ટ્રાન્સફર કરી અન્ય શહેરોમાંથી પીએસઆઇઓને મૂકવામાં આવ્યા હતા. જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ…

Breaking News
0

જૂનાગઢમાં ૩ વેપારી સાથે છેતરપિંડી કરનાર આંગડિયા પેઢીના સંચાલક એક દિવસના રિમાન્ડ ઉપર

જૂનાગઢમાં ૩ વેપારી સાથેની છેતરપિંડીના ગુનામાં ફરાર આંગડિયા પેઢીના સંચાલકની પોલીસે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ શહેરના પંચહાટડી ચોક વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ આંગડિયા પેઢીના સંચાલક હરિસિંહ…

Breaking News
0

જૂનાગઢમાં વીજ ચેકીંગની ટીમ, પોલીસ કર્મચારીઅોની ફરજમાં રૂકાવટ અંગે પોલીસ ફરિયાદ

જૂનાગઢ શહેરના પીજીવીસીઅેલની ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં અાવ્યું હતું. જે મુજબ પોરબંદર ગ્રામ્ય પીજીવીસીઅેલ વિભાગના જુનિયર ઇજનેર મીનાબેન શાંતિલાલ કણસાગરા અે ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મી દેવીબેન…

Breaking News
0

માંગરોળના ચાખવા ગામે રૂ.૩ર,૮ર,૦૦૦ની છેતરપિંડી

માંગરોળ તાલુકાના ચાખવા ગામે રૂ.૩ર.૮ર લાખની છેતરપિંડીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. શીલ પોલીસે અાપેલી વિગત અનુસાર, ફરિયાદી અકિબખાન રહેમાનખાન બેલીમ(ઉ.વ.ર૭) રહે.ચાખવા ગામ વાળાઅે ગત તા.ર૩-૩-ર૦૧૯થી અાજ દિવસ સુધીમાં બનેલા…

Breaking News
0

ભેંસાણના ખજુરી હડમતીયા તેમજ કેશોદમાં ઝેરી દવા પીતા મૃત્યું

ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામે રહેતા શાંતિલાલ પ્રભુદાસભાઈ ટીંબાવત(ઉ.વ.પ૭)અે કોઈપણ કારણસર ઝેરી દવા પી જતા તેનું મૃત્યું થયું છે. ત્યારે અન્ય અેક બનાવમાં કેશોદમાં જાલી પાર્ક ખાતે રહેતા બાબુભાઈ રામજીભાઈ…

Breaking News
0

ધામળેજ ગામે સમસ્ત કોળી સમાજનો ૨૨મો સમુહ લગ્નોત્સવ યોજાયો

સાધુ સંતો, સાંસદ સહિત અગ્રણીઓએ ૪૦ નવદંપતીને આશિર્વાદ આપ્યા સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે સમસ્ત કોળી સમાજ નો ૨૨મો સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવ કોળી…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં આજે વસંત પંચમી મહોત્સવ: શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર

દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ બુધવાર તારીખ 14 ના રોજ વસંત પંચમી મહોત્સવની ઉજવણી કરાશે. આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય, પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર્વે શ્રીજીને શ્વેત વાઘા પરિધાન કરાવાશે.…

Breaking News
0

ભવનાથના શિવરાત્રી મેળામાં આ વર્ષે ૧ર લાખ કરતા વધુ ભાવિકો ઉમટી પડે તેવી ધારણા

આસ્થાના કેન્દ્ર એવા પ્રતિ વર્ષ યોજાતા શિવરાત્રીના મેળા અંગે કાયમી ધોરણે ‘માસ્ટર પ્લાન’ ઘડી કાઢવા માંગ જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આગામી તા.પ થી ૮ માર્ચ સુધી શિવરાત્રીનો મહામેળો…

Breaking News
0

માળીયાહાટીના તાલુકાના લાઠોદ્રા ગામના યુવાનના આપઘાત પ્રકરણનો ૧૧ મહિને ભેદ ઉકેલાયો

મૃતદેહને મોપેડ ઉપર લઈ જઈ ચુંદડી સળગાવી પુરાવાનો નાશ કર્યો હોવાની વિગત બહાર આવતા ચકચાર માળીયાહાટીના તાલુકાના લાઠોદ્રા ગામનાં દિપક નારણભાઈ લખધીર નામના યુવાનના આપઘાતનો ભેદ ૧૧ મહિને પોલીસે ઉકેલી…

Breaking News
0

કેશોદ : ક્રિકેટના સટ્ટાની રકમ બાકી રાખવાના મનદુઃખે જાનથી મારી નાખવાની ધમકી

કેશોદના પીપલીયાનગર, માંગરોળ રોડ, તીરૂપતી પાઈપ વાળી ગલીમાં રહેતા અભયભાઈ ધીરૂભાઈ સાવલીયા(ઉ.વ.રર)એ રવિભાઈ ભીખાભાઈ નાવદરીયા તેમજ નીકીશુ ધનસુખભાઈ વપરીયા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીએ આ…

1 130 131 132 133 134 151