Yearly Archives: 2024

Breaking News
0

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન વિરૂધ્ધ અશોભનીય નિવેદન કરતા તેના વિરોધમાં જૂનાગઢમાં ભાજપ દ્વારા પુતળા દહન કરાયું

કોંગેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની “ઓબીસી” અંગે અશોભનીય નિવેદન આપ્યું તેમનાં વિરોધમાં જૂનાગઢ ખાતે ભાજપ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા જૂનાગઢ મહાનગર…

Breaking News
0

બિલખા પોલીસમાં જલારામ બાપા વિશે અપમાનજનક ટીપ્પણી કરનાર ધારાસભ્ય વિરૂધ્ધ ફરિયાદ

તાજેતરમાં કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જાહેરમાં સંત શિરોમણી પુ. જલારામ બાપા વિશે અપમાનજનક ટીપ્પણી કરી હતી જેને લઈને સમગ્ર ગુજરાતમાં લોહાણા સમાજ અને સનાતની હિન્દુઓમાં રોષની લાગણી જાેવા મળે છે.…

Breaking News
0

મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે થ્રેસર મશીનમાં તુવેર કાઢવાની કામગીરી દરમ્યાન ટ્રેકટરનું મોટું વ્હીલ છાતી ઉપર ફરી જતા ગંભીર ઈજાથી મૃત્યું

મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે ભીખાભાઈ જેરામભાઈ ભોવાણીની વાડીએ બનેલા બનાવમાં ટ્રેકટરનું મોટું વ્હીલ છાતી ઉપર ફરી જતા ગંભીર ઈજાથી યુવાનનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસે આપેલી વિગત…

Breaking News
0

વંથલી નજીક ખોખરડા ફાટક પાસે આવેલા પુલ પાસેના રોડ ઉપરથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

વંથલી તાબાના કણજા ધારથી ખોખરડા ફાટક વચ્ચે પુલ પાસે રોડની સાઈડમાંથી એક શખ્સને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ બનાવ અંગે વંથલી પોલીસે આપેલી વિગત…

Breaking News
0

ચોરવાડ પંથકના ખેરા-ભંડુરી રોડ સીમાળા વાડી વિસ્તારમાં જુગાર રમતા છ ઝડપાયા

ચોરવાડ પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે ખેરા-ભંડુરી રોડ સીમાળા વાડી વિસ્તાર પાસે રોડ ઉપર પડતર જમીનમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈ રૂા.રર,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ જુગાર…

Breaking News
0

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણ : મહિલાઓ સહિત ૨૯ સામે રાયોટીંગ સહિતનો ગુનો

લોખંડના પાઈપ, ભાલા, ધોકા સહિતના હથિયારો ઉડ્યા… દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં ગુરૂવારે માછીમાર પરિવારોના બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું. આ બઘડાટીમાં સામસામા પક્ષે મહિલાઓ સહિત કુલ ૨૯ શખ્સો…

Breaking News
0

આગામી મહાશિવરાત્રીનો મેળો ભવ્ય રીતે ઉજવવા તડામાર તૈયારી

ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રીના મેળાને લઈ અનેક આયોજન જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં દર વખતે શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવે છે અને ભજન, ભોજન અને ભકિતનો…

Breaking News
0

આગામી શિવરાત્રી મેળામાં ઈલેકટ્રીક બસ ચલાવવા સહિતના સુચનો કરાયા

જૂનાગઢના ભવનાથ ખાતે પ માર્ચથી ૮ માર્ચ સુધી મહા શિવરાત્રીનો મેળો યોજાવાનો છે. ત્યારે આ મેળાને લઈને જે મિટીંગ થતી હોય છે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં બાઈક ઉપર ર કિલો ગાંજાે સાથે નીકળેલા સાધુ સહિત રની અટક

જૂનાગઢના જાેષીપરાની મુરલીધર સોસાયટીમાં રહેતા જયેશ રામજીભાઈ ઘોંસીયા અને ભવનાથમાં અખાડાની બાજુમાં આવેલ બાલ ભૈરવ ફુટીયામાં સેવા પૂજા કરતા સાધુ મુકેશગીરી ગુરૂ રાજનારાયણગીરી જીજે-૧૧-એલએલ-૩૪૯પ નંબરના બાઈક ઉપર ગાંજાનો જથ્થો લઈને…

Breaking News
0

કેશોદ પંથકમાં જુની બડોદર વાળી ગાળીના સીમ વિસ્તારમાં રૂા.૪પ,૧૪૦ના મુદ્દામાલની ચોરી

કેશોદના દેવાણીનગર-૧, વેરાવળ રોડ ઉપર રહેતા યુવરાજભાઈ બાલુભાઈ ગરચર(ઉ.વ.૩૦)એ આ કામના આરોપી રમણીકભાઈ ઠુંમર રહે.કેશોદ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.ર૮-૧ર-ર૦ર૩ કલાક ૭ સુધીના સમયગાળા દરમ્યાન અલગ-અલગ…

1 132 133 134 135 136 151