મોરબી ડીડીઓ ડી.ડી. જાડેજાની ગીર-સોમનાથ જીલ્લાના જીલ્લા કલેકટર તરીકે નિયુકિત થતાં તેઓ આજે વિધીવત રીતે તેમના નવા પદનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ અત્રેના વિશ્વ પ્રસિધ્ધ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન-પૂજન અને…
ખંભાળિયામાં જુની લોહાણા મહાજન વાડી નજીક આવેલી બાલમુકુન્દરાયજીની હવેલી ખાતે છેલ્લા ઘણા દાયકાઓથી અનેક વૈષ્ણવોની આસ્થા, શ્રદ્ધા જાેડાયેલી છે. ત્યારે હવે શ્રી બાલમુકુંદરાયજીની હવેલીમાં બિરાજમાન શ્રીજીનું હવે જૂનાગઢ હવેલી ખાતે…
ગુજરાત રાજયના અધિક પોલીસ મહાનિર્દેશક(વહિવટ) દ્વારા આદેશ જારી કરાયા જૂનાગઢ જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા બિનહથીયારી ર૦ પોલીસ સબ ઈન્સ્પેકટરોની ગઈકાલે બદલી કરવામાં આવી છે અને અન્ય શહેરોમાં મુકવામાં આવેલ છે.…
જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદો અને ચર્ચાઓ ઉઠવા પામેલી છે. વિકાસ કામો કરવા માટે રાજય સરકાર દ્વારા મબલક નાણાંઓ આપવામાં આવે છે પરંતુ યોગ્ય આયોજનના અભાવે…
જૂનાગઢની ખાનગી ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયેલી મહિલાઓનું સિઝેરિયન કર્યા બાદ ગણતરીના કલાકોમાં કિડની ફેલ થઇ જવાની સાથે સાથે શરીરના અન્ય મહત્વના અંગોમાં ઇન્ફેક્શન થતાં ૨…
જૂનાગઢ શહેરમાં અનેક સેવાકિય પ્રવૃતિ તેમજ જ્ઞાતિ-સમાજના કાર્યો અને વિવિધ વર્ગો સાથે સંસ્થાઓ સાથે જાેડાઈ અને પરોપકારી સેવાકીય પ્રવૃતિ કરી અને સારી એવી ચાહના નાની ઉંમરમાં પ્રાપ્ત કરેલા અને વણીક…
જૂનાગઢ શહેરમાં મધુરમ-વંથલી રોડ, એકતા-એ કોમ્પ્લેક્ષ ખાતે ગત તા.પ-૭-ર૦ર૩ કલાક ૧૧થી તા.ર૮-૧ર-ર૦ર૩ કલાક ૧૮ દરમ્યાન બનેલા એક બનાવમાં દુકાનના દસ્તાવેજ પહેલા જ રૂા.૧પ લાખની છેતરપિંડી થયાનો બનાવ બહાર આવેલ છે.…
કેશોદ તાલુકાના પ્રાચલી ગામના ભરતકુમાર જેન્તીલાલ ભટ્ટ(ઉ.વ.પર) જીઆરડી સભ્યએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગુંજનબેન ગુણાભાઈ ઘોડાસરા તેમજ સોહિલ ઉર્ફે સુર્યો બાબુભાઈ સીડા રહે. બંને કેશોદ વાળા વિરૂધ્ધ…