Yearly Archives: 2024

Breaking News
0

જૂનાગઢના પ્રાંત અધિકારી કુ. ભૂમિ કેશવાલાની સાબરકાંઠા બદલી

રાજયના ડેપ્યુટી કલેકટર ગ્રેડ(જુનિયર સ્કેલ)ના રપ જેટલા અધિકારીઓની બદલીના ઓર્ડર ગઈકાલે થયા છે જેમાં જૂનાગઢના પ્રાંત અધિકારી કુ. ભૂમિ કેશવાલાની સાંબરકાંઠા બદલી કરવામાં આવી છે. જયારે બોટાદના પ્રાંત અધિકારી ચરણસિંહની…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરના ખિસ્સામાંથી રૂપીયા સેરવી લીધાના બે બનાવો : પોલીસ ફરિયાદ

જૂનાગઢ શહેરમાં ઉપરાઉપરી બનેલા બે બનાવમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરના ખિસ્સામાંથી રૂપીયા સેરવી લીધા હોવાના બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ શહેરમાં રિક્ષામાં બેસેલા…

Breaking News
0

સાંતલપુરધાર નજીકથી છકડો રિક્ષામાં તુવેર દાળના ભુકા વચ્ચે છુપાવેલ ૪૮ બોટલ દારૂ કબજે

છકડો રિક્ષામાં દાળના ભુકા વચ્ચે છુપાવેલ ૪૮ બોટલ દારૂ વંથલી પોલીસે કબજાે લઈ રિક્ષા સહિત ૭૪,ર૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જાેકે, જૂનાગઢમાં ર શખ્સ ફરાર થઈ જતા તપાસ હાથ ધરી…

Breaking News
0

જૂનાગઢ : ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

જૂનાગઢના દોલતપરા જીઆઈડીસી-રના રોડ ઉપર રહેતા ચનાભાઈ ચકુભાઈ ગુજરાતીએ કોઈપણ કારણસર પોતાના ઘરે રૂમમાં પંખામાં ખોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે…

Breaking News
0

શિવરાત્રી મેળાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : તકેદારીના અનેક પગલા લેવાયા

આગામી તા.પ થી ૮ માર્ચ દરમ્યાન યોજાનારા શિવરાત્રી મેળામાં આવનારા ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે ગોઠવાશે અભેદ સુરક્ષા ચક્ર : પાંચ ઝોનમાં પોલીસ ટુકડી તૈનાત જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ…

Breaking News
0

પુર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની ર૯મી ફેબ્રુઆરીએ ૩૩મી જન્મજયંતિ

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર વાગોળે છે : તત્કાલીન સોમનાથ ટ્રસ્ટ અધ્ય(૧૯૬૬ થી ૧૯૯પ) મોરારજી દેસાઈ સાથેની રસપ્રદ વાતો… ભારતના પુર્વ વડાપ્રધાન અને વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ…

Breaking News
0

માંગરોળના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીનો રાજસ્થાનથી કબજાે લેવાયો

માંગરોળના એનડીપીએસના એક ગુનામાં નાસતા ફરતા રાજસ્થાનના એક શખ્સને જૂનાગઢ એસઓજીએ અંતે રાજસ્થાન પોલીસ પાસેથી કબજ મેળવીને ધરપકડ કરી છે. માંગરોળમાં વર્ષ ર૦ર૩માં એનડીપીએસનો એક ગુનો દાખલ થયો હતો જે…

Breaking News
0

અયોધ્યા ખાતે સેવા આપનાર સેવાભાવીનું સન્માન કરાયું

ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સુચના મુજબ જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ પુનીત શર્માના માર્ગદર્શન હેઠળ રામ જન્મભૂમિ અયોધ્યામાં વ્યવસ્થા કમીટીની સાથે દસ દિવસ સુધી અયોધ્યા ખાતે આવનાર…

Breaking News
0

સુદર્શન સેતુ(બેટ દ્વારકા) ઉપર શ્રી ભડકેશ્વર યોગ ગૃપની દોડ

દ્વારકાના શ્રી ભડકેશ્વર યોગ ગૃપના ચેતનભાઈ જીંદાણી, વૈભવ જટણીયા, આનંદ ભટ્ટ, જામનગરના ગેસ્ટ મેમ્બર વિજયભાઈ વોરાએ ઓખાથી બેટ દ્વારકા સુદર્શન સેતુ ઉપર ત્રણ કિલોમીટર દોડી બેટ દ્વારકા પહોંચ્યા હતા. ફિટનેશનું…

Breaking News
0

ગોરખમઢી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કુલમાં ‘જળ એ જ જીવન’ વિષય ઉપર વર્કશોપ તથા સેમિનાર યોજાયો

ગીર ફાઉન્ડેશનના એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ ભાવેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ગોરખમઢીની શ્રી સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે તા.૨૪-૨-૨૦૨૪ શનિવારે ‘જળ એ જ જીવન’ વિષય ઉપર આધારિત એકદિવસીય વર્કશોપ તથા સેમિનારનું આયોજન…

1 128 129 130 131 132 151