Yearly Archives: 2024

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

પ્રાચી તીર્થ ખાતે વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરાઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે સમસ્ત માધવરાય ગલીના વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે…

Breaking News
0

દ્વારકા નગરપાલીકા દ્વારા દૈનિક ભાડામાં ૨૦૦ ટકાના તોતીંગ વધારાના વિરોધમાં વેપારીઓ દ્વારા ઉગ્ર આક્રોશ સાથે આવેદન

દ્વારકા નગરપાલીકા દ્વારા દ્વારકા યાત્રાધામમાં નાના વેપારીઓ તથા રેકડીધારકો પાસેથી વસૂલાતું દૈનિક ભાડું ૧૦થી સીધું જ ૩૦ કરી દેતાં વેપારીઓ તથા રેકડીધારકોએ ઉગ્ર રોષ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવ્યું…

Breaking News
0

દ્વારકા નજીક ધ્રેવાડ ગામે આવેલ પૌરાણિક શ્રી મહાકાલી મંદિરે પુષ્પ શૃંગાર દર્શન

હાલ અષાઢી નવરાત્રિ એટલે કે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે ત્યારે દ્વારકા નજીક ધ્રેવાડ ગામે બિરાજતા શ્રી મહાકાલી મંદિરે ભવ્ય પુષ્પ શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય દર્શનનો…

Breaking News
0

શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર દ્વારકા દ્વારા ૩૩૧માં આદર્શ લગ્ન સંપન્ન

શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર દ્વારકા દ્વારા યોજાતા રૂા.૧ રૂપિયા એકના ટોકનથી આદર્શ લગ્નોત્સવમાં ૩૩૧માં લગ્ન સંપન્ન થયા હતા. જેમાં (૧) કન્યા ઃ કોમલબેન ભીખુભાઈ વિઠલાણી-દ્વારકા (૨) વરરાજા…

Breaking News
0

કલ્યાણપુરના ગાગા ગામે ટોર્ચબતીના અજવાળે જુગારની મોજ માણી રહેલા છ શખ્સો ઝડપાયા

કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા સોમવારે રાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર તાલુકાના ગાગા ગામની સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં બેસીને હાથબત્તીના અજવાળે ગંજીપત્તા…

Breaking News
0

કલ્યાણપુર પંથકમાં દારૂ પ્રકરણમાં નાસતા ફરતા બે આરોપીઓને દબોચી લેતી એલસીબી પોલીસ

કલ્યાણપુર તાલુકામાં થોડા સમય પૂર્વે ઝડપાયેલા દારૂ પ્રકરણ સંદર્ભે ભાણવડ તાલુકાના રાણપર ગામના જગા દાના શામળા અને પોરબંદર તાલુકાના બાવળવાવ ગામના બાવન કાના કટારા નામના બે શખ્સોના નામ ખુલવા પામ્યા…

Breaking News
0

ખંભાળિયા લાયન્સ કલબના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

ખંભાળિયામાં લાયન્સ ક્લબના આગામી વર્ષના નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ તાજેતરમાં અત્રે બજાણા રોડ ઉપર આવેલા ભગવતી હોલ ખાતે ખાતે યોજાયો હતો. જેમાં પ્રમુખ તરીકે ખંભાળિયાના સેવાભાવી ડો. સાગર ભૂત તથા…

Breaking News
0

ખંભાળિયા વરિયા પ્રજાપતિ જ્ઞાતિના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

પ્રમુખ તરીકે રતિલાલભાઈ અને ઉપપ્રમુખ ધીરૂભાઈ ટાકોદરા ખંભાળિયામાં સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા તાજેતરમાં અષાઢી બીજ નીમીતે જામનગર ર્કિતન મંડળના ઉપક્રમે ભગવાન જગન્નાથના ર્કિતનના આયોજન સાથે સમુહ તથા સાહિત્યના કાર્યક્રમ…

Breaking News
0

જૂનાગઢમાં વ્યાજખોરના ત્રાસથી યુવાને ઝેરી દવા પી લેતા મોત

જૂનાગઢ શહેરના ધરાનગરમાં રહેતા યુવાને તેના મિત્રને વ્યાજે રૂપીયા અપાવેલ જે રૂપિયા પરત મેળવવા વ્યાજખોરે માનસીક ત્રાસ આપતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું એ ડીવીઝન પોલીસમાં…

Breaking News
0

હસ્નાપુર ડેમના વોચ ટાવરમાં નુકશાની કર્યાની બે વિરૂધ્ધ ફરીયાદ

જૂનાગઢ તાલુકામાં આવેલ હસ્નાપુર ડેમના વોચ ટાવરમાં ડેરવાણના બે શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કરી બારીના કાચ, પ્લાસ્ટીકની ખુરશી સહિતની વસ્તુઓ તોડી ૪૦ હજારનું નુકશાની કર્યાની ફરીયાદ જૂનાગઢ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.…

1 60 61 62 63 64 155