માંગરોળ તાલુકાના બગસરા ઘેડમાં વરસાદ બંધ થાય પછી દિવાલ ચણવાનું કહેતા ચાર શેઢા પાડોશીએ મહિલા ઉપર હુમલો કરતા સારવારમાં ખસેડાઇ હતી. માંગરોળ તાલુકાના બગસરા ઘેડનાં વાડી વિસ્તારમાં રહેતા રાણીબેન સરમણભાઈ…
માળીયાહાટીના તાલુકાના આંબલગઢ ગામે રહેતા જયાબેન વીરાભાઇ મકવાણા(ઉ.વ.૬૫) અને પતિએ તેમની ખેતીની જમીનના ભાગ પાડી બંને દીકરાને આપી દીધી હતી અને જીવન નિર્વાહ માટે બંને પુત્ર પાસે નાણા લેવાનું નક્કી…
હાય હાયના નારા લગાવી ચૂંટણી ટાણે ભાજપના આગેવાનો ભજીયા ખવડાવી મત લઈ જાય બાદમાં દેખાતા નથી તેવો રોષ ઠાલવ્યો જૂનાગઢ શહેરમાં માત્ર ત્રણ ઇંચ વરસાદથી જ અનેક સોસાયટીઓના રોડ રસ્તા…
વડાલ ગામે રહેતા નાના અને ગરીબ પરિવારોને કરાતી હેરાનગતિને દૂર કરવા સ્થાનિક લોકોએ જિલ્લા કલેકટરને સંબોધીને એક આવેદન નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરીને આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, એક…
મહેનત- મજૂરી કરી બાળકોને અભ્યાસ કરાવે, લગ્ન કરાવે તેજ બાળકો મોટા થઇ માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકે તેવા અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે મકાન રાખવું છે પણ માતા, પિતાને…
મેંદરડા તાલુકાના ભાલછેલમાં નિશાળ પાસે રહેતા મેરૂભાઈ મીઠુભાઈ લાડક(ઉ.વ.૪૫) તેના જ ગામના હનીફ હાજી મોરી અને સમીર જુમ્મા મોરીને ત્યાં મજૂરી કામે ન જતા બંનેએ ઉશ્કેરાઈ જઈને લાકડી વડે માર…
જૂનાગઢમાં મારામારીના કેસનું મનદુઃખ રાખી સોસાયટીના પ્રમુખ સહિત ૪ શખ્સે મહિલાને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં શિવાની નગર…