Yearly Archives: 2024

Breaking News
0

જૂનાગઢમાં પોલીસ કેસના સાક્ષી વેપારીને માર મારી ધમકી દીધી

પોલીસ કેસના સાક્ષી વેપારીને માર મારી ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર દોલતપરા ખાતેના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા અલ્તાફ હાસમ કચરાનાં છોકરાએ…

Breaking News
0

ભારે પવન અને વરસાદ હોવાથી દ્વારકાના જગતમંદિરે બાવન ગજની ધ્વજા વૈકલ્પિક જગ્યાએ ચડાવાઈ

યાત્રાધામ દ્વારકામાં ભારે પવન અને વરસાદ હોવાથી સુરક્ષાના કારણોસર જગત મંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશની બાવનગજની પ્રથમ ધ્વજા વૈકલ્પિક જગ્યાએ ચઢાવવામાં આવી હતી. ૧૫૦ ફૂટ ઊંચા મંદિરના શિખર ઉપર લગભગ ૨૫…

Breaking News
0

દ્વારકાનાં ધારાસભ્ય પબુભા માણેક પયાર્વરણના રક્ષણ માટે ૫ લાખ વૃક્ષોનું વાવેતર કરીને તેની જાળવણી કરવાનો સંકલ્પ કર્યો

ભારતમાં ઉતરોતર તાપમાનનું વધવું અને કુદરતી આફતો આવવી એ માનવજાત ઉપરાંત જીવસૃષ્ટિ ઉપર અને આવનારી પેઢી ઉપર મોટો ખતરો છે. આ ખતરાથી બચવા વધુને વધુ વૃક્ષો વાવવા આવશ્યક છે તેમ…

Breaking News
0

ધોધમાર વરસાદ વચ્ચે નરસિંહ મહેતા સરોવર ઉપર રોડનું કામ કર્યું !

પ્રોજેક્ટ અંતર્ગત તળાવ સંકુલમાં અલગ અલગ કામો ચાલી રહ્યા છે. હાલ તળાવની ફરતે સિમેન્ટ કોંક્રિટના રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં હાલ ૬૦ કરોડના ખર્ચે નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફિકેશન…

Breaking News
0

જૂનાગઢની કામદાર સોસાયટીમાં સિંહની લટાર : સ્થાનિકોમાં ભય

જૂનાગઢની કામદાર સોસાયટીમાં મોડી રાત્રે બે સિંહો બિન્દાસ લટાર મારતા જાેવા મળ્યા હતા. કામદાર સોસાયટીના રહીશોએ પોતાના મોબાઈલમાં સિંહોનો લટાર મારતો વીડિયો કેદ કર્યો હતો. જે વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં…

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા ચોમાસામાં ફરિયાદ મામલે બે કંટ્રોલરૂમ શરૂ કરાયા : કલેકટર, કમિશ્નર દ્વારા કામગીરીનું નિરીક્ષણ

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને લઈ લોકોને મુશ્કેલી ન પડે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢમાં ગયા વર્ષે જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે ફરી પરિસ્થિતિ ન સર્જાય…

Breaking News
0

જૂનાગઢમાં બુટલેગર મહિલા તમંચો તથા ૪ જીવતા કાર્ટીસ સાથે ઝડપાઈ

જૂનાગઢમાં એસઓજીએ વ્હેલી સવારે બુટલેગર મહિલાને તમંચો તથા ૪ જીવતા કાર્ટીસ સાથે પકડી લઇ રૂપિયા ૧૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં મજેવડી દરવાજા પાસે આવેલ ભારત…

Breaking News
0

જૂનાગઢ ટીપી સ્કિમમાં જૂડાએ પણ ખોટી કાર્યવાહી કરી હશે તો તપાસ થશે : સીએમ

જૂનાગઢ મહાનગરપાલિકાના જુડા કચેરી દ્વારા ટીપી સ્કિ નં-પ, ૬, ૭, ૯ની જાહેરાત કરતા ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન કરી ટીપી રદ કરવા માંગ કરી હતી. તેમ છતાં જૂડા કચેરી ટીપી…

Breaking News
0

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વેપારી ઉપર બે શખ્સોનો હુમલો

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીના વેપારી ઉપર બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસ દફતરમાં નોંધાઇ હતી. જૂનાગઢના હરિઓમ નગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા અરજણદાસ ઝુલવાણીએ શુક્રવારની સવારે ૫…

Breaking News
0

સોરઠમાં વરસાદી ઝાપટા : માણાવદર, કેશોદ, માંગરોળમાં ધૂપછાવ જેવું વાતાવરણ

જૂનાગઢ સહિત સોરઠમાં શુક્રવારે વરસાદી ઝાપટા વરસ્તા ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો. જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં શુક્રવારની સવારથી જાેરદાર વરસાદી વાતાવરણ રહ્યું હતું પરંતુ મેઘરાજા મન મૂકીને વરસ્યા ન હતા.…

1 67 68 69 70 71 155