સરકારી શાળામાં ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે સરકારે ભગીરથ પ્રયાસો કર્યા છે : જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર : જિલ્લા વિકાસ અધિકારીએ શાળામાં મધ્યાન ભોજનની ગુણવત્તા ચકાસી પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરે…
કેશોદ આંબાવાડી વિસ્તારમાં કાપડની દુકાનમાં નોકરી કરતો અને ગોપાલનગરમાં તેના મોટા બાપા મનસુખભાઇ સાથે રહેતો યશ રાજેશભાઈ ધામેચા(ઉ.વ.ર૩) અળધા દિવસની નોકરી પુરી કરી બપોરે જમવા ઘરે આવ્યો હતો. ત્યારે તેમના…
જૂનાગઢ જિલ્લામાં તારીખ ૨૪ જૂનથી ૬ જુલાઇ સુધી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સ, કોમર્સની પૂરક પરીક્ષાનું આયોજન છે. જેમાં તારીખ ૨૫ ને મંગળવારના રોજ ધોરણ ૧૦માં અંગ્રેજી, ધોરણ ૧૨…
પ્રેમ લગ્ન મુદે જૂનાગઢના યુવક ઉપર કેશોદમાં સાળા સહિત બે શખ્સે હુમલો કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અગાઉ કેશોદ ખાતે રહેતો અને અત્યારે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ વિસ્તારમાં આવેલ યમુના…
શહેરમાં દામોદર કુંડ સામે બેભાન હાલતમાં અજાણ્યા યુવકનું મૃત્યું થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દામોદર કુંડ સામે નવી બનાવેલ ટનલ પાસે એક અજાણ્યો ૩૦ થી ૩૫ વર્ષની વયનો યુવાન…
વંથલી નજીકના ગાદોઈ ટોલ નાકા પાસે મીની ટ્રક સાથે દાહોદ-સોમનાથ રૂટની એસટી બસ અથડાતા પાંચ મુસાફરોને ઈજા થઈ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના વલુંડી…