માંગરોળ તાલુકાના મરીન પોલીસ સ્ટેશન હેઠળનાં મકતુપુર ગામનાં નાથાભાઈ ઉર્ફે જુગનું જીવાભાઇ અખીયા(ઉ.વ.૭૦) નામના વૃધ્ધની માનસિક સ્થિતિ બરાબર ન હોય અને આંખે પણ ઓછું દેખાતું હોય જેથી અકસ્માતે પડી જતા…
કેશોદના બામણાસામાં રહેતો નિલેશ અને તેમના પત્ન નયના, બાળકી ત્રણેય કતકપરા ગામે જતા હતા એ સમયે રસ્તામાં જ બે શખ્સે આંતરી માર માર્યો હતો અને મોબાઈલ પણ ઝુંટવી લીધા હતા.…
જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં પિયરને ત્યાં સવા વર્ષથી રિસામણે રસીલાબેન(ઉ.વ.૨૪)નાં લગ્ન ૨૮ નવેમ્બર ૨૦૨૧ના રોજ જેતપુરના સૂરજ નાથાભાઈ ચુડાસમા સાથે થયા હતા. લગ્ન બાદ બે મહિના ઘરસંસાર સારી રીતે ચાલ્યા પછી…
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ગઈકાલે બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અડધી કલાકમાં ધીમી ધારે વરસાદથી રસ્તાઓ ઉપરથી…
બે થી ત્રણ ઇંચ વરસાદથી નદીનાળાઓ પુર : ખેતરો છલકાયા તાલાળા તાલુકાના જમાલપરા, વિઠલપૂર, વડાળા, રાયડી, પાણીકોઠા, પાવડી, પિખોર, સેમળીયા સહિત ગામોમાં બપોર પછી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. એક…