Yearly Archives: 2024

Breaking News
0

માણાવદરમાં રકતદાન કેમ્પ યોજાયો ઃ ૧૧૯ બોટલ રકત એકઠું કરાયું

માણાવદરમાં સ્વ. સુકાભાઈ રામભાઈ આંત્રોલીયાની તૃતિય વાર્ષિક પૂણ્યતિથી નિમીતે ઉદ્યોગપતિ બચુભાઈ આંત્રોલીયા તથા પરિવાર દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેનું ઉદઘાટન ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તથા બચુભાઈ આંત્રોલીયા સહિતનાઓએ દિપ…

Breaking News
0

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળએ સાથે મળી અને પાંચ ગામના યુવાનોને ભેગા મળીને હનુમાન ચાલીશાના પાઠની શરૂવાત કરાવેલ

સનાતન હિન્દુ ધર્મમાં હનુમાનજી મહારાજનું અનોખું યોગદાન છે. જેમાં ઉના શહેર તથા તાલુકાના હિન્દુ યુવાનોને એક સમય નવા ઉગલા ગામે હનુમાનજી મહારાજના મંદિરે જૂના ઉગલા, મોતિસર, અમબાળા અને ધોકડવા ગામના…

Breaking News
0

વિસાવદરના મોટા કોટડા ગામે સીમ વિસ્તારમાંથી કોહવાઈ ગયેલી હાલમાં વૃધ્ધનો મૃતદેહ મળ્યો

વિસાવદરના મોટા કોટડા ગામે સીમ વિસ્તારમાંથી એક કોહવાઈ ગયેલી હાલતમાં અને હાથ-પગ વગરની એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જાેતા કોઈ હિંસક વન્ય પ્રાણીએ મોત નીપજાવ્યું હોય તેમ માનવામાં…

Breaking News
0

ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓએ કરેલી જામીન અરજી અંગે દલીલો પુર્ણ : રપ જુને વધુ સુનાવણી

જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૧ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જૂનાગઢ પોલીસે ગુનો નોંધ્યા બાદ આ…

Breaking News
0

જૂનાગઢમાં ર૦ દિવ્સમાં આરટીઓમાંથી રપ૬ વાહનોને ફિટનેશ સર્ટીફિકેટ અપાયા

પરમિટ, પીયુસી, આરસી બુક, ફિટનેસ સર્ટીફિકેટ ન હોય એવા ૩૩ વાહન ચાલકોને ૧.૬પ લાખનો દંડ રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળ જાગેલી સરકારે વાહનોમાં પણ ફાયર સેફટી તથા નિયમના ભંગ બદલ કાર્યવાહી…

Breaking News
0

સોમવારે જૂનાગઢના ધો.૧૦-૧રના ૭૧૮૯ વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપશે

હાલ આગામી દિવસોમાં ધોરણ ૧૦ અને ૧રની પુરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે શહેરમાં કુલ ૧૮ બિલ્ડીંગો તૈયાર કરવામાં આવી છે. આ પરીક્ષા કેન્દ્રો ઉપર ૭૧૮૯ વિદ્યાર્થીઓ પરીક્ષા…

Breaking News
0

ગત વર્ષની સરખામણીએ ૧૦થી ૧ર દિવસ વરસાદ મોડો : શરૂઆતમાં રથી ૩ ઈંચ વરસાદ પડશે

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વર્ષ- ૨૦૨૩માં ચોમાસાના સિઝનની ૧૩ જૂનથી શરૂઆત થઇ હતી. સિઝાનની શરૂઆતમાં બિપરજાેય વાવાઝોડુ પણ આવ્યું હતું ત્યારે ૬ ઇંચ સુધીનો વરસાદ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ખાબક્યો…

Breaking News
0

વિસાવદરમાં સમુહ લગ્નના નામે ૧૬ લોકો સાથે ૩.પર લાખની છેતરપિંડી

જૂનાગઢ જીલ્લાના વિસાવદર ગામે ત્રણ શખ્સોએ એક ઓફિસ ખોલી એક ખોટું ટ્રસ્ટ ઉભું કરી સમુહ લગ્ન કરાવવાની જાહેરાત કરી હતી. જેમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી પંથક સહીતના જીલ્લાના વર-કન્યા ૧૬થી વધુ…

Breaking News
0

જૂનાગઢના વડાલ ગામના તબીબ, તેના ભાઈ અને મિત્ર સાથે ટુર પેકેજના નામે બે લાખની છેતરપિંડી આચરી

ટુર પેકેજનાં નામે ખાનગી તબીબ, તેના ભાઈ, મિત્ર સાથે બે લાખની છેતરપિંડી તિર્થ ટુરિઝમનાં માલિકે આચરી હોવાની રાવ થતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે…

Breaking News
0

જૂનાગઢમાં યુવકનાં આપઘાત કેસમાં સસરા, અન્ય બે શખ્સને જેલ હવાલે કરવાનો કોર્ટનો હુકમ

જૂનાગઢના યુવકના આપઘાત કેસમાં ઝડપાયેલ સસરા અને અન્ય બે શખ્સને જિલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતા. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ શ્રીકુંજ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા સોપારીના વેપારી ગૌરવભાઈ…

1 71 72 73 74 75 155