જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ દીપાલી પાર્ક ૧ અને આસપાસના વિસ્તારમાં ખોદકામથી રોડની સ્થિતી ખરાબ બની છે. મેઘરાજના આગમનમાં હવે જુજ સમય બાકી નથી. ત્યારે ખોદેલા રોડ ઉપર કાદવ કિચળ…
કેસર કેરીની સિઝન હવે ધીમે- ધીમે પૂર્ણતાના આરે છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવકમાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત શહેરમાં ઠેર- ઠેર કેસર કેરીના સ્ટોલ નાખીને વેચાણ કરતા વેપારીઓે…
મહિસાગર જિલ્લાના કોન્ટ્રાકટરના આપઘાતના જૂનાગઢમાં પડઘા પડ્યા છે. અધિકારીએ વધુ ટકાવારી માંગી બિલ પાસ ન કરતા કોન્ટ્રાકટરે આપઘાત કર્યો હતો. ત્યારે આવી ઘટના જૂનાગઢ સહિત ગુજરાતભરમાં ન બને તે માટે…
જૂનાગઢ મહાનગર પાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં જૂનાગઢ શહેરના વિવિધ વિકાસ કામોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. મનપા કમિશ્નરની અધ્યક્ષતામાં મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં જાેષીપરા રેલવે ઓવરબ્રિજની…
જૂનાગઢ તા.ર૦જૂનાગઢ જીલ્લાના રેશનકાર્ડ ધારકોને આ મહિને તુવેર દાળ, નમકના જથ્થો નહી મળે તેમજ ચણાની જરૂરીયાતની સામે માત્ર ૪૦ ટકા જેટલો જથ્થો અપાયો છે. રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા…
ગુજરાતના દક્ષિણ વિસ્તાર સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને સોરઠમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્ર સહિત લોકોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. અત્યારે નૈઋત્ય ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં નવસારી વિસ્તારમાં સ્થિર થયું છે પણ અહીંથી…
પીએચડી થયેલ પરિણીતાનુ પતિએ ગળુ દબાવ્યું, સાસુ- સસરાને ધક્કો લગાવતા પરિણીતાએ પોલીસમાં ૪ સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી અનુસાર વંથલીના પીએચડી થયેલા કાજલબેન(ઉ.વ.૩૪)ના લગ્ન…
દ્વારકાના વતની અને હાલ તાલાલામાં રહેતા જયેશભાઈ બાબુભાઈ ઘેડિયા હરીપુર ગામે આવેલ સોમનાથ ફાર્મર રસોયા તરીકે કામ કરતા હતા ત્યારે તેમના ફાર્મની બાજુમાં આવેલ રેસ્ટોરન્ટ એન્ડ ફાર્મ હાઉસ સંભાળતા સુરતના…