Breaking News
0

પ્રજાના પ્રશ્ને બેદરકારી દાખવનારા મનપાના નિંભર તંત્ર સામે અવાજ : મનપાના કમિશ્નર, મેયર સહિતનાઓની ઓફિસમાં ઢોલ-નગારા વગાડી જાગૃત કરવા માંગ

ગુજરાતના મુખ્યમંત્રીને વોર્ડ નં-૪ના કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ પાઠવ્યો પત્ર જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રવાહકો સામે એટલી બધી ફરિયાદોનો જમેલો ભેગો થયો છે કે, કોઈ ઉકેલ આવી શકે તેવી શકયતા નથી. તો બીજી…

Breaking News
0

જૂનાગઢમાં નવી ગટર બનાવવાની કામગીરી સામે વેપારીઓનો જાેરદાર વિરોધ સામે મનપાએ કામ અટકાવી દેવાની પડી ફરજ

માંગનાથ રોડ ઉપર નવાબી કાળની ૮ થી ૧૦ ફૂટની ગટર હોવા છતાં મનપાને નવી ગટર બનાવવી હતી પરંતુ આખરે મનપાએ ઝુંકવું પડયું જૂનાગઢ શહેરમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો તો અનેક છે…

Breaking News
0

જૂનાગઢમાં આંબેડકરનગરમાં જીવલેણ હુમલા પ્રકરણમાં યુવાનનું રાજકોટ સારવાર દરમ્યાન થયેલું મૃત્યું : ખૂનનો ગુનો દાખલ

જૂનાગઢ શહેરનાં આંબેડકરનગર વિસ્તારમાં તાજેતરમાં એક યુવાન ઉપર છરી વડે હુમલાનો બનાવ થયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર…

Breaking News
0

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ધાર્મિક જગ્યામાં પાપલીલા થતી હોવાની ચોંકાવનારી ઘટના : સાચી હોય તો શરમજનક

જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક ક્ષેત્ર લોકોના માટે આસ્થાનું કેન્દ્ર બનેલ છે અને દુર-દુરથી ભાવિકો સંતોના દર્શન માટે તેમજ ધાર્મિક સંસ્થામાં દર્શન માટે આવતા હોય છે અને આત્માના કલ્યાણ માટેના…

Breaking News
0

જૂનાગઢમાં ૧પ.પ ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર ૧૦.પ ડિગ્રી તાપમાન સાથે ઠંડી વધી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીની તીવ્રતા વધી ગઈ છે. દિવસ દરમ્યાન ધાબડીયા વાતાવરણ વચ્ચે ઠંડીનો દોર યથાવત રહ્યો છે. આજે જૂનાગઢ શહેરનું મહત્તમ તાપમાન ૧૭.૬ ડિગ્રી, લઘુતમ તાપમાન ૧પ.પ ડિગ્રી,…

Breaking News
0

જૂનાગઢ બાર એસોસિએશનની આજે રસાકસીભરી ચૂંટણી : સંબંધિત તમામની મીટ

જૂનાગઢ બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે વકીલોમાં ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. આ ચૂંટણીમાં કુલ ૫૩ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. ત્યારે ૭૬૬ વકીલો- મતદારો ૫૩ ઉમેદવારોનું ભાવિ નક્કી…

Breaking News
0

જૂનાગઢ-કેશોદ નેશનલ હાઈવે ઉપર મોટરસાઈકલે હડફેટે લેતા વૃધ્ધનું મૃત્યું

જૂનાગઢ-કેશોદ નેશનલ હાઈવે રોડ ઉપર સોમનાથ હોટલ પાસે સહજાનંદ પેટ્રોલ પંપ સામે જૂનાગઢ તરફથી આવતા ટ્રેક ઉપર એક મોટરસાઈકલે વૃધ્ધને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું સારવાર…

Breaking News
0

પુષ્ટિસંસ્કારધામ શિલાન્યાસ મહોત્સવનું ભવ્ય સમાપન : સાત દિવસોમાં મેઘધનુષીય સંસ્કૃતિ થઇ ઉજાગર

તારીખ ૧૪ ડિસેમ્બર ઉદ્‌ઘાટીત થયેલ પુષ્ટિ સંસ્કારધામ શિલાન્યાસ મહોત્સવના સાત દિવસો જાણે આંખ ઝપકતા પૂર્ણ થયા, પરંતુ આ સાત દિવસમાં જાણે મેઘધનુષ્યના સાત રંગોની જેમ વિવિધ કલા સંસ્કૃતિ માણવા મળેલ…

Breaking News
0

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢનું ગૌરવ : સ્કૂલના ૪ વિદાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢ અંગ્રેજી માધ્યમના ધોરણ ૩ થી ૯ની ૩૦ વિદ્યાર્થીઓએ સાયન્સ ઓલમ્પિયાડ ફાઉન્ડેશન(એસઓએફ)-દિલ્હી દ્વારા યોજવામાં આવતી ઈન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલમ્પિયાડ(આઈજીકેઓ)ની પરીક્ષામાં ભાગ લીધો હતો. તે પૈકી ૪ વિદ્યાર્થીઓએ…

Breaking News
0

કલ્યાણપુર નજીક અનધિકૃત રીતે ટ્રકમાં લઈ જવાતો બોકસાઈટનો જથ્થો ઝડપ્યો

કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસે ગઈકાલે અનધિકૃત રીતે બોકસાઈટનો જથ્થો લઈને નીકળેલા એક ટ્રકને નંદાણા ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્થાનિક…

1 110 111 112 113 114 1,341