ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની પણ ટીમ ધીરૂભાઈ અને આગેવાનોએ લીધી મુલાકાત : સંગઠનના મુદે ચર્ચા
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ સી.આર.પાટીલે તાજેતરમાં જ જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. અને આગેવાનો સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન ગઈકાલે મહાનગરપાલીકાનાં પદાધિકારીઓ ટીમ…