આવતી કાલથી ગણેશોત્સવ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘરે બેઠા ઉજવણી થશે
આવતી કાલથી ગણેશોત્સવનો જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રારંભ થશે. આ વખતે કોરોનાના કારણે ઘરે બેઠા સાદાઇથી ઉજવણી કરાશે. અને સામુહીક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભારતભરમાં તા.રર થી તા.૧ સુધી ગણપતિજીની…