ગીરગઢડાના કાણકિયા ગામેથી જુગાર રમતા ચાર પુરૂષ અને એક મહીલા ઝડપાયા
પોલીસ અધીક્ષક ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વેરાવળનાં માર્ગદર્શનનાં આધારે પીએસઆઈ કે. એન.અઘેરાની સુચના મુજબ એ.એસ.આઈ. ધીરજલાલ બાલા શંકર જોશી, વિક્રમભાઇ હમીરભાઈ ઓડેદરા, કલ્પેશભાઈ ચૌહાણ પેટ્રોલિંગમાં હતા તે સમય…