જૂનાગઢમાં બેંક એકાઉન્ટમાંથી રૂા.૩ લાખ ઉપાડી છેતરપિંડી કરતાં ફરીયાદ
જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં અરવિંદ પાર્ક સોસાયટી ખાતે રહેતાં શ્રેયાબેન ભરતભાઈ વ્યાસએ આ કામનાં આરોપી મો.નં.૭૪૫૦૯ ૦૫૧૭૦ ઉપરથી વાત કરનાર અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં…