ગીરનાર જંગલમાં મુશળધાર વરસાદને પગલે સોનરખ નદી, કાળવાનો વોંકળો બે કાંઠે વહેતા થયા
જૂનાગઢ શહેરમાં ગઈકાલે દોઢ ઈંચ અને ગીરનાર જંગલમાં ૩ ઈંચ વરસાદ વરસવાને પગલે નદી, નાળામાં બે કાંઠે પાણી વહેવા લાગ્યાં હતાં. ગીરનાર ક્ષેત્રમાં ધોધમાર વરસાદને પગલે કાળવાનો વોકળો, સોનરખ નદી…