પોલીસ કર્મીઓના યોગદાનને બિરદાવવા માટે બંગાળ સરકાર ૧ સપ્ટેમ્બરને ‘પોલીસ દિવસ’ તરીકે ઉજવશે : મમતા બેનરજી
બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે જાહેરાત કરી હતી કે પશ્ચિમ બંગાળ સરકાર પોલીસની કામગીરીને બિરદાવવા માટે ૧ સપ્ટેમ્બરને પોલીસ દિવસ તરીકે ઉજવશે. મમતા બેનરજીએ રાજયના સચિવાલય ખાતે યોજાયેલી એક પત્રકાર…