જૂનાગઢમાંથી મિ. નટવરલાલ ઝડપાયો : રૂા. પ.ર૩ લાખની છેતરપીંડીની નોંધાતી ફરીયાદ
જૂનાગઢનાં દોલપરા ગામની ગોમતીબેન ઉર્ફે ગીતાબેન રમેશભાઈ ચૌહાણ દ્વારા તા. ૮-૮-૨૦ ના રોજ આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડુ રહે.મેંદરડા વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે, આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડુ…