Breaking News
0

દેશ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યો છે ત્યારે કોંગ્રેસની સરકાર તોડવા ભાજપ સક્રિય

દેશમાં ભાજપ સરકાર ર૦૧૪થી સત્તામાં આવી છે. ત્યારથી એક યા બીજી રીતે વિરોધપક્ષના ધારાસભ્યોને ફોડી કાંતો સત્તા હાંસલ કરે છે અથવા તો અન્ય પક્ષને સત્તા ઉપર આવતા રોકે છે. મધ્યપ્રદેશની…

Breaking News
0

ઘેટાં-બકરા ભરી પરિવહન કરતાં લોકો પરેશાન ન થાય તે જાેવા તાકીદ

આગામી ૧ ઓગસ્ટના રોજ ઈદ-ઉલ-અઝહાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે ગૌરક્ષકોના નામે તોડપાણી કરતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘેટાં બકરાં ભરી વેચવા આવતી ટ્રકોને ઉભી રાખી તોડબાજી તથા ખોટા…

Breaking News
0

શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી.દ્વારા રક્ષાબંધનને અનુલક્ષીને વિશેષ સુવિધા

ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમાન રાખડીના તહેવાર રક્ષાબંધનને ફકત ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે. દેશ-વિદેશમાં વસ્તાં પોતાના ભાઈને સમયસર, સલામત રાખડી પહોંચાડવા માટે શ્રી મારૂતી કુરીયર સર્વિસ એકમાત્ર સર્વક્ષેષ્ઠ અને વિશ્વસનીય…

Breaking News
0

કોરોનાની સારવાર માટે જૂનાગઢ જિલ્લાની બે ખાનગી હોસ્પીટલોને મંજુરી અપાઈ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં લેવા અને દર્દીઓને વ્યાપક સારવાર મળે તેવા આશયથી જૂનાગઢ જિલ્લાની બે ખાનગી હોસ્પીટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે મંજુરી અપાઈ છે.…

Breaking News
0

જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન સુરેશ રાઠોડની ગાંધીનગર ખાતે બદલી

તાજેતરમાં કોરોનાની મહામારીમાં જૂનાગઢની મેડીકલ કોલેજમાં ઈન્ટર તબીબો સાથે સર્જાયેલા વિવાદને પગલે જુનીયર તબીબોએ હડતાળ પાડી અને હોસ્પીટલના કથળેલા વહીવટ સામે આક્ષેપો કરાયા બાદ જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન સુરેશ રાઠોડની…

Breaking News
0

જૂનાગઢ મહામારીનાં જડબામાં નેતાઓની સૂફિયાણી વાતો

જૂનાગઢમાં છેલ્લા પંદર દિવસથી કોરોનાના સંક્રમણે માઝા મૂકી છે અને દિવસેને દિવસે જૂનાગઢ શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યાનું લિસ્ટ લાંબુ થતુ જાય છે, તો બીજી બાજુ જૂનાગઢ શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓની…

Breaking News
0

મુકેશભાઈ કામદારે વકીલ મંડળને રૂા. ર૧ હજારનું અનુદાન આપ્યું

જૂનાગઢ બાર એસોસીએશનનાં સભ્ય અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં સદસ્ય મુકેશભાઇ સી. કામદાર તરફથી કોવીડ-૧૯નાં આ કપરા સમયમાં જરૂરીયાત વાળા વકીલઓને મદદ કરવાના શુભ હેતુથી જૂનાગઢ બાર એસોશીએશનને અનુદાન પેટે…

Breaking News
0

જામકંડોરણા તાલુકામાં કોરોનાથી પ્રથમ વ્યક્તિનું મોત : રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન થયેલ મૃત્યું

જામકંડોરણા તાલુકામાં કોરોના પોઝીટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય તંત્ર પણ સતત દોડધામ કરી રહ્યું છે. આજસુધીમાં જામકંડોરણા તાલુકામાં કોરોના પોઝીટીવ કેસનો આકડો ૩૮ ઉપર પહોંચ્યો છે જે…

Breaking News
0

ખંભાળિયા પાલિકાનાં સિનિયર કર્મચારીને કોરોના થતા કચેરી સેનીટાઈઝ્‌ડ કરાઈ : અધિકારીઓ, કર્મચારીઓ સેલ્ફ આઈસોલેશનમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત એક સાથે ૧૧ કેસ નોંધાયા બાદ સોમવારે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા…

Breaking News
0

સોરઠ પંથકમાં ઠેર-ઠેર જુગાર દરોડો

માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લખમણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ભીંડોરા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૯ શખ્સોને કુલ રૂા.પ૯૦૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જયારે બાંટવા પોલીસ…