ઉનામાં ૪ ઈંચ : પંથકમાં ૬ ઈંચ વરસાદ નોંધાયો
ઉના શહેરમાં ૪ ઈંચ તેમજ ગીરગઢડા તાલુકામાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. રાવલ ડેમનાં પાંચ દરવાજા ચાર ફુટ ખોલાતાં રાવલ નદીમાં ઘોડાપુર આવતાં ઘણા ગામો સંપર્ક વિહોણા થયા હતાં. મન્છુન્દ્રી…
ઉના શહેરમાં ૪ ઈંચ તેમજ ગીરગઢડા તાલુકામાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. રાવલ ડેમનાં પાંચ દરવાજા ચાર ફુટ ખોલાતાં રાવલ નદીમાં ઘોડાપુર આવતાં ઘણા ગામો સંપર્ક વિહોણા થયા હતાં. મન્છુન્દ્રી…
જામકંડોરણા માં છેલ્લા ૧ અઠવાડિયા થી સતત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જામકંડોરણા સહિત્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે. જામકંડોરણા પંથક નો ફોફળ ફેમ પણ ઓવરફલો થઇ ગયો છે. આજુબાજુના…
બે વર્ષ પહેલા રાજયમાં રિઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એકટ અમલમાં આવ્યો હતો. ગુજરાત રિઅલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ પૂર્ણ કાલીન જયુડીશ્યલ અધિકારીઓઅને અન્ય સ્ટાફના અભાવે લાંબા સમયથી તકલીફનો સામનો કરી…
ક્રાઇમ બ્રાન્ચે વધુ એક શખ્સની અમદાવાદના ગોમતીપુરમાંથી હથિયારો સાથે ધરપકડ કરી છે. સોહિલ ઉર્ફે બાપુડી નામનો આ વ્યક્તિ એમપીથી આ હથિયારો લાવ્યો હતો અને ગોમતીપુરમાં વેચવા નીકળ્યો ત્યારે જ ઝડપાઇ…
નાયબ પોલીસ મહાનિરીક્ષક, જૂનાગઢ વિભાગ જૂનાગઢ મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના મુજબ જૂનાગઢ જીલ્લામાં સોશિયલ મીડિયાને લગતા બનાવને શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવેલ. જેનાં…
જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એચ.આઈ. ભાટી અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે ફુલીયા મંદિરની બાજુમાં આવેલ બે માળનાં નળિયા વાળા મકાનમાં રહેતા હર્ષદ ઉર્ફે ભોલુ પ્રકાશભાઈ ગાંગડીયા…
જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં સોનારડી ગામે રહેતા મકબુલ દિલાવરભાઈ ઉર્ફે ડાડાભાઈ પલેજાએ આ કામનાં આરોપી અબ્બાસ હુસેન પલેજા, યુસુફ મુસા પલેજા, અબ્દુલ મુસા પલેજા તેમજ ૬ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા…
જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર આવેલ સિધ્ધી વિનાયક ગેટ-ર, યમુનાવાડી ખાતે જૂનાગઢનાં બી ડીવીઝનનાં પો.હે.કો. પી.બી. હુણ અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં હીનાબેન વાડોદરીયા, સોનલબેન પીપળીયા, ઉષાબેન કોયાણી, દયાબેન સોજીત્રા,…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં હજુ પણ રોજબરોજ વધારો થઈ રહેલ છે. ગઈકાલે કોરોનાના વધુ ૩ર કેસ નોંધાયા છે જેમાં ૧૩ કેસ જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય ૬ તેમજ કેશોદ,…
વિઘ્ન હર્તા દેવ ભગવાન ગણેશજીના ઉત્સવ ગણપતિ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. ભગવાન ગણેશજીને પ્રિય એવા મોદકનાં લાડુ એવા ઘરે – ઘરે આજે પ્રસાદમાં ધરવામાં આવી રહેલ છે. આજે કોરોનાનાં…