બિલખામાં મકાનનો કાટમાળ પડતા દબાઈ જવાથી સારવાર દરમ્યાન મૃત્યું
જૂનાગઢ જીલ્લાનાં બીલખા ખાતે બીલનાથ શેરીમાં રહેતા નટવરલાલ રાવચંદભાઈ દેસાઈ મોઢવણીક (ઉ.વ.૭ર) ભારે વરસાદનાં કારણે મકાનની છત કાટમાળ પડવાથી તેની નીચે દબાઈ જવાના કારણે તેમનો સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.…