કેશોદ : સેલફોર્સનાં ટીકડા ખાતા મૃત્યું
કેશોદનાં ગાયત્રી મંદિર પાસે રહેતા મહમદભાઈ આદમભાઈ બલખીયાને ઘણા સમયથી શ્વાસની બિમારી હોય જેનાથી કંટાળી સેલફોર્સનાં ટીકડા ખાઈ જતાં તેમનું મૃત્યું થયેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…