જૂનાગઢમાં સર્કીટ હાઉસ ખાતે મગફળીમાં પાક વીમાનું મહાકૌભાંડ અંગે ખેડૂત આગેવાનોની પ્રેસ કોન્ફરન્સ
જૂનાગઢમાં સર્કીટ હાઉસ ખાતે ઓલ ઈન્ડીયા કિસાન કોંગ્રેસના કો.ઓર્ડીનેટર અને વિસાવદર-ભેસાણના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, જૂનાગઢ જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન મનીષ નંદાણીયા, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, ધારાસભ્ય બાબુભાઈ વાજા, જૂનાગઢ જિલ્લા…