જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
જૂનાગઢ સહીત દેશભરમાં આજે તા.૧પમી ઓગષ્ટ ર૦ર૦ શનિવારના રોજ ભારતના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ધ્વજ વંદન સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્ષે જૂનાગઢ જીલ્લા…