કોરોના વાયરસ હજુ ઘણા સમય સુધી રહેશે : કેન્દ્રીય ટીમના સભ્યની ચેતવણી
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવાને લઈને કેન્દ્રીય તજજ્ઞોની ટીમ બે દિવસ માટે આવી પહોંચી છે. કેન્દ્રીય ટીમે અમદાવાદ અને સુરતમાં કોરોનાની સ્થિતિ-સારવાર વગેરે અંગે બેઠકોનો દોર હાથ ધરી સમીક્ષા કરી હતી.…