કેશોદ તાલુકાનાં બામણાસા ઘેડ નજીકનો સાંબલી નદીનો પુલ ધરાશાયી
કેશોદ તાલુકાનાં બામણાસા ઘેડ ખાતે સાંબલી નદીનો ઉપરનો જર્જરીત પુલ ધરાશાયી થતાં બામણાસા અને પાડોદર વચ્ચેનો રસ્તો બંધ થયો હતો અને સીમ વિસ્તારના ખેડુતો ફસાયા હતાં ઘટનાની જાણ થતાં જૂનાગઢ…
કેશોદ તાલુકાનાં બામણાસા ઘેડ ખાતે સાંબલી નદીનો ઉપરનો જર્જરીત પુલ ધરાશાયી થતાં બામણાસા અને પાડોદર વચ્ચેનો રસ્તો બંધ થયો હતો અને સીમ વિસ્તારના ખેડુતો ફસાયા હતાં ઘટનાની જાણ થતાં જૂનાગઢ…
કેશોદ તાલુકા સહીતના આજુબાજુના વિસ્તારોમાં ગઈ કાલથી ભારે વરસાદ થવાથી અનેક વિસ્તારોમાં પાણી પાણી જોવા મળી રહયું છે. ભારે વરસાદથી કેશોદ તાલુકાના નદી નાળા ચેકડેમો છલકાયા છે. ઘેડ પંથકમાં જળબંબાકાર…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે વરસાદનાં કારણે શહેરને પાણી પૂરૂ પડતો વિલિંગડેમ તથા આણંદપુર ડેમ ઓવરફલો થતા તેમાં આવેલા નવા નીરના વધામણા મહાનગરપાલિકા જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે…
ચોરી, લૂંટ સહીતનાં બે ડઝન જેટલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી લીધેલ છે. અને તેની પાસેથી પોકેટ કોપ એપ્લીકેશનનાં માધ્યમથી ગુનાહીત ઈતિહાસની માહિતી મેળવી તેનાં વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
જૂનાગઢ નજીક આવેલ કાથરોટા ગામની ગૌચર જમીનમાં પર્યાવરણપ્રેમી યુવાનોએ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આ ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરી હતી. યુવાનોએ વન દેવતાનું પૂજન કરી વૃક્ષારોપણ કર્યું હતું. હીમાશુભાઈ ઝાલા,…
વેરાવળ-સોમનાથમાં ત્રણ દિવસથી પડી રહેલ ધીમીધારનાં વરસાદે જ પાલીકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હોય તેવા દ્રશ્યો ઠેર-ઠેર જોવા મળી રહયા છે. જોડીયા શહેરમાં ચૌતરફ ઉભરાયેલી ગટરો અને ગંદકીથી શહેરીજનો…
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ગઈકાલે ત્રીજા દિવસે અવિરત મેઘસવારીથી જીલ્લાના છ તાલુકામાં ગઈકાલે સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીમાં વધુ અડધોથી અઢી ઇંચ જેવો સાર્વત્રીક વરસાદ વરસેલ હતો.…
જૂનાગઢ સહિત ગુજરાત રાજયનાં જરૂરીયાતમંદ લાભાર્થીઓને ગંભીર બિમારીનાં સમયમાં સરકારે નક્કી કરેલાં ધારાધોરણ મુજબ શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા પ્રાપ્ત થાય તે માટે ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા યોજના જારી કરવામાં આવી છે.…
જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર મહીનાના પહેલા રવિવારે જરૂરીયાતમંદ કુટુંબોને વિના મુલ્યે અનાજની કીટ આપવામાં આવે છે. આ અનુસંધાને તા. પ-૭-ર૦નાં રોજ આદર્શ પ્રાયમરી સ્કુલ, દુબડી પ્લોટ,…
અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડાએ મંત્રી અને સચિવને પત્ર લખી જણાવ્યું છે કે, ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જુદી જુદી યોજનામાં વર્ષ ૨૦૧૯/૨૦માં સામાજીક…