જૂનાગઢના ખ્યાતનામ હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ માટે નામાંકન કરવા ધારાસભ્ય ભીખાભાઈ જાેષીની અપીલ
તબલાં, ઢોલક વગાડનાર અદ્વિતીય કલાકાર હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેશન કરવા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ તમામ લોકોને અપીલ કરી છે. આ અંગે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ જણાવ્યું હતું કે,…