Breaking News
0

સોમનાથ દાદાના દર્શન-મહાપૂજા કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને મૂકત કરવા સાથે સોૈના કલ્યાણ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પરિવાર સાથે પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના…

Breaking News
0

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ ખાતે કોરોના સંદર્ભે સમિક્ષા બેઠક યોજી

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે સાંજે સોમનાથ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે માસ્ક પહેરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે અંગે તકેદારી લેવા અને તેનો…

Breaking News
0

ગીર વિસ્તારમાં ‘‘વનરાજ’ મોનિર્ંગ વોકમાં

મેઘમહેરથી ગીરના જંગલ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને જંગલ લીલાછમ બન્યા છે. આવા મસ્ત વાતાવરણમાં વનરાજ જાણે મોનિર્ંગ વોકમાં નિકળ્યા હોય તેમ લાગે છે. પ્રસ્તુત તસ્વીરમાં નજરે…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં માસ્ક પહેર્યા વગર ફરતા ૭૦૦૦ લોકો દંડાયા : રૂા. તેર લાખ છયાંસીહજાર ચારસોનો દંડ

તાજેતરમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહેલ છે ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અપાઈ હોય તે અંગે…

Breaking News
0

ખંભાળિયાના ઓવરફ્લો જતા ઘી ડેમની મુલાકાત લેતા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ચોમાસાના પ્રારંભના આ દિવસોમાં ૫૩ ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. આના કારણે ઠેર ઠેર ખાના-ખરાબીના દ્રશ્યોનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિમાં ખંભાળિયાનો…

Breaking News
0

માણાવદર કેશવ ક્રેડીટ સોસાયટી દ્વારા આત્મનિર્ભર લોનનો ચેક અર્પણ કરાયો

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ આત્મનિર્ભર લોન યોજના અંતર્ગત કેશવ કો.ઓપ. ક્રેડીટ સોસાયટી, માણાવદર શાખા દ્વારા વિજયભાઈ ગોકળભાઈ નકુમને રૂા.૧ લાખનો ચેક માણાવદરના મામલતદાર એચ.એન. રામના હસ્તે અર્પણ કરવામાં…

Breaking News
0

આંબેડકરનાં સ્મારકનાં તોડફોડ અંગે જૂનાગઢમાં આવેદન અપાયું

મુંબઈ સ્થિત બાબાસાહેબ આંબેડકરનાં સ્મારક (રાજગૃહ, દાદર) ઉપર અમુક અસામાજિક લોકો દ્વારા કરાયેલ તોડફોડના વિરોધમાં ઓબીસી, એસસી, એસટી મહાસંઘ જૂનાગઢ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ મનપાનાં…

Breaking News
0

ખંભાળિયામાં કિસાન કોંગ્રેસ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે હાલ વરસી ગયેલા અતિવૃષ્ટિ જેવા વરસાદ વચ્ચે ખેડૂતોને થતી હાલાકી મુદ્દે કિશાન નેતાઓ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરને એક સવિસ્તૃત પત્ર મુખ્યમંત્રીને સંબોધીને…

Breaking News
0

સ્વ. નયનાબેન જાેબનપુત્રાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા ઓનલાઈન કાર્યક્રમ યોજાયો

જુનાગઢ શહેરનાં સેવાભાવી મહિલા અગ્રણી સ્વ. નયનાબેન જાેબનપુત્રાના સત્કર્મોનું સ્મરણ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો એક ઓનલાઈન કાર્યક્રમ ‘સ્ત્રીનિકેત’ સંસ્થા જુનાગઢ શાખા દ્વારા યોજવામાં આવેલ હતો. સ્વ. નયનાબેનની સ્મૃતિમાં ઓનલાઈન હરિફાઈનું…

Breaking News
0

માંગરોળનાં બાબુભાઈ કાપડીનાં અવસાનથી ગમગીની

માંગરોળમાં સનાતન ધર્મના પ્રહરી પરીવારનાં સંતાન બાબુભાઈ કાપડીના નામે જાણીતા પ્રભુદાસ નગીનદાસ કાપડી (ઉ.વ. ૮૫)નું અવસાન થતાં માંગરોળ પંથકમાં ગમગીની ફેલાઇ જવા પામી છે. માંગરોળ સુધરાઈના પૂર્વ ઉપપ્રમુખ બાબુભાઈ વર્ષો…