Breaking News
0

ખંભાળિયામાં આધેડને હનીટ્રેપમાં ફસાવી, પૈસા ખંખેરનાર રૂપલલના સહિતની ચીટર ગેંગ ઝડપાઈ

ખંભાળિયામાં બે દિવસ પૂર્વે એક આધેડને પોતાની મીઠી વાતોમાં ફસાવી, બાદમાં કથિત પોલીસ બનેલા બે શખ્સો અને યુવતી સહિત આઠને પોલીસે ઝડપી લઈ, ભારે ચર્ચાસ્પદ બની ગયેલા હનીટ્રેપના આ સમગ્ર…

Breaking News
0

સ્વ. નયનાબેન જાબનપુત્રાની દ્વિતીય માસિક પૂણ્યતિથિ નિમિત્તે ભાવાંજલી

જૂનાગઢ લોહાણા મહિલા મંડળમાં લોહાણા અગ્રણી અને સમાજ સેવિકા સ્વ. નયનાબેન જોબનપુત્રાના સ્મરણાર્થે તા. ૩/૭/૨૦૨૦નાં રોજ ઓનલાઈન ગેમ શો યોજાયો હતો. લોહાણા મહિલા મંડળના મોવડી મીનાબેન ચગ અને ભારતીબેન ઘીયાની…

Breaking News
0

જૂનાગઢ : ભારે વરસાદ સંદર્ભે વહિવટીતંત્રને સતર્ક રહેવા કરી તાકીદ

સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુનો વિધીવત પ્રારંભ થયો છે. જૂનાગઢ જિલ્લાનાં તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદ સંદર્ભે તાલુકા વહિવટીતંત્રના અધિકારીઓને સતર્ક રહેવા જિલ્લા કલેક્ટર દ્વારા…

Breaking News
0

રાણાવાવનાં આદિત્યાણા પંથકમાં ૧૪ ઈંચ વરસાદ

પોરબંદર જીલ્લામાં ગઈકાલે સવારથી શરૂ થયેલા મેઘસવારી અવિરત ચાલુ છે. અને આજે સવારે ૮ વાગ્યા સુધીમાં રાણાવાવનાં આદિત્યાણા પંથકમાં ગઈકાલે ૧૪ ઈંચ વરસાદ પડી જતાં મૌસમનો કુલ વરસાદ ર૩.પ ઈંચ…

Breaking News
0

આત્મનિર્ભર પેકેજનો લાભ નહીં મળતાં જૂનાગઢના રિક્ષા ચાલકો લાલઘૂમ, આવતીકાલે એક દિવસીય હડતાળનું એલાન

કેન્દ્ર સરકારે જાહેર કરેલ આત્મનિર્ભર પેકેજનો લાભ જૂનાગઢ શહેરના રિક્ષા ચાલકોને લાભ નહીં મળતાં રિક્ષા ચાલકોમાં આક્રોશ ફેલાયો છે અને આ બાબતે રિક્ષા ચાલકો આવતીકાલે એક દિવસીય હડતાળ પાડશે અને…

Breaking News
0

ગુજરાત પોલીસના જુદા-જુદા તાલીમ સેન્ટરોમાં મળીને ૪૭ જેટલા જવાનોને કોરોના

કોરોના મહામારીમાં સતત ફરજ નિભાવતા ફ્રન્ટલાઈન વોરિયર પોલીસ તંત્રના જુદા-જુદા તાલીમી સેન્ટરમાં પણ કોરોનાનો પગપેસારો થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યના વિવિધ તાલીમ સેન્ટરમાં ૪૭ જેટલા પોલીસ જવાનોને કોરોના…

Breaking News
0

કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી માટે કોઈની પણ ભલામણ સ્વીકારશે નહીં

ગુજરાતમાં રાજયસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના આઠ ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી પડેલી આ આઠે બેઠકો પર આગામી સપ્ટેમ્બર માસમાં ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે કોંગ્રેસે આ આઠ બેઠકો જાળવી રાખવા એડીચોટીનું…

Breaking News
0

ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોના નામ વહેતા થયા

રાજ્યસભાની ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ દગો કરી પક્ષથી છેડો ફાડયા બાદ રાજ્યસભાની ચૂંટણીમાં સીધી રીતે ભાજપને મદદ કરી હતી. હવે આ ખાલી પડેલી આઠ બેઠકો માટે આગામી સપ્ટેમ્બર…

Breaking News
0

બિલખાનાં ઉમરાળા ગામે જુગાર દરોડો : ૯ શખ્સો ઝડપાયા

બિલખા પોલીસ સ્ટેશનનાં માનસિંહ ખુમાણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે બિલખાનાં ઉમરાળા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૯ શખ્સોને કુલ રૂ.૭૩૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ…

Breaking News
0

દુધાળા ગામે જુગાર દરોડો, પાંચ ઝડપાયા

વિસાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.જી.અખેડ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે દુધાળા ગામે જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને કુલ રૂ.૭ર૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા…