માણાવદર પંથકમાં શુક્રવારે ૪ ઈંચ વરસાદ વરસ્યો
માણાવદરમાં ગઈકાલે ૪ ઈંચ વરસાદ વરસી ગયો હતો. માત્ર બે કલાકમાં જ ૪ ઈંચ અનરાધાર વરસાદથી માણાવદર તાલુકાના નાકરા, નાનડીયા, સીતાણા સહિતના ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર થયા હતા. એક દિવસમાં પડેલા…
માણાવદરમાં ગઈકાલે ૪ ઈંચ વરસાદ વરસી ગયો હતો. માત્ર બે કલાકમાં જ ૪ ઈંચ અનરાધાર વરસાદથી માણાવદર તાલુકાના નાકરા, નાનડીયા, સીતાણા સહિતના ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર થયા હતા. એક દિવસમાં પડેલા…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જીલ્લાનાં પોલીસ વડા સૌરભસિંઘની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ કોરાના વાયરસ મહામારીમાં લોકડાઉન દરમ્યાન લૂંટ, બળજબરીથી કઢાવી લેવાનાં…
કેશોદના અમૃતનગરમાં આસ્થા હોસ્પિટલની બાજુમાં આવેલ જીઈબીના ટ્રાન્સફોર્મર ઉપર ગઈકાલે બપોરે વરસાદ વરસતો હતો તે દરમ્યાન ગેલેરી, અગાસી ઉપર સુકવેલા ભીના કપડાં ટી.સી. ઉપર પડતાં શોર્ટસર્કિટને કારણે હરિ મીલ ફિડરનો…
કોરોના વિપદામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૮૦ કરોડ ગરીબ-મધ્યમ લોકોને નવેમ્બર સુધી મફત અનાજ આપવાની કરેલી જાહેરાત બાદ પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં અમલવારી થવાની કોઈ સૂચના નહિં મળતા ગુજરાતના ૬૫…
જૂનાગઢનાં પોલીસ ટ્રેનીંગ કોલેજ કેમ્પસ ખાતે રહેતાં દેવાભાઈ શકરાભાઈ મહાવદીયાએ પોલીસમાં આ કામનાં આરોપી વિપુલભાઈ ચનાભાઈ સોલંકી, ચનાભાઈ સોલંકી, વીરૂબેન ચનાભાઈ સોલંકી તથા શાંતીબેન શૈલેષભાઈ ચાવડા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં બાલાગામ ખાતે રહેતી એક મહિલા સાથે તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી અને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપેલ દરમ્યાન આ મહિલાનાં…
જૂનાગઢ કિરાણા મરચન્ટ એશો.નાં પ્રમુખ બિપીનભાઈ સોઢાએ દાણાપીઠના તથા કિરાણાના વેપારીઓને જાણ કરતી એક અખબાર યાદી જાહેર કરી છે જેમાં જણાવેલ છે કે હાલનાં કોરોના મહામારીનાં સમયમાં સાવચેતી અને તકેદારી…
નગરપાલિકાની ચૂંટણીના મનદુઃખથી સવા મહિના પહેલા પાલિકાના પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ ઉપર ફાયરીંગની પોલીસ ફરીયાદ બાદ ગઇકાલે સામે પક્ષે પાલિકા પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ, દીપકભાઇ બાબુભાઇ બાંભણીયા, અજય, રાકેશ ઉર્ફે…
ગીર સોમનાથ જીલ્લામાં બે વ્યકિતઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. જયારે જીલ્લામાં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓએ કોરોનાને મહાત આપી સ્વસ્થ થઈ જતા રજા આપી દેવામાં આવી છે. ગીર સોમનાથ જીલ્લામાં…
જૂનાગઢ શહેર મનપાના પૂર્વ કોર્પોરેટર મુકેશ ધોળકિયાની એક અખબારી યાદી જણાવે છે કે જૂનાગઢ શહેરમાં છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ચાલતી સીટી બસ સેવા અચાનક મહાનગરપાલીકા દ્વારા બંધ કરવામાં આવી…