Breaking News
0

જૂનાગઢમાં શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રાવણી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા વર્ષોથી શ્રાવણી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તે મુજબ ચાલુ સાલે તા.૩૦-૮-૨૩ને શ્રાવણ સુદ પૂનમ યાને બળેવ, રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી…

Breaking News
0

ભાજપા જૂનાગઢ મહાનગર વોર્ડ નં-૯ ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત લોકસંપર્ક કરવામાં આવ્યો

મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર-૯ બુથ નંબર ૧૮૫ ખાતે “મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત ઘર ઘર સંપર્ક કરી નવા મતદાતા નોંધણી કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં…

Breaking News
0

દ્વારકાધીશ મંદિર સુરક્ષાના પોલીસ અધિકારી નિર્મિત કાળિયા ઠાકોરનું ગીત રીલ કરાયું

દેવભૂમિ દ્વારકાના જગત મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થાના અધિકારી તરીકે ફરજ બજાવતા પી.આઈ. દેસાઈ દ્વારા કૃષ્ણ ભક્તિથી પ્રેરાઈને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર ખાસ ગીત લખવામાં આવ્યું હતું. જેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.…

Breaking News
0

દ્વારકામાં ગુગળી બ્રહ્મસમાજ દ્વારા હેમાદ્રી સંકલ્પ સાથે પવિત્ર ગોમતી નદીમાં દેહશુદ્ધિ બાદ સમૂહ યજ્ઞોપવિત ધારણ કર્યા

જગતમંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા તેમજ યાત્રીકો સાથે સંકળાયેલાં ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા સદીઓ જૂની પરંપરા અનુસાર ગઈકાલે બુધવારે બળેવ પૂર્ણિમાની ઊજવણી કરાઈ હતી જેમાં સવારે બ્રાહ્મણ દ્વારા દ્વારકાની પવિત્ર ગોમતી…

Breaking News
0

૧૦૮ ટીમ દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી

ગીર-સોમનાથ જિલ્લામાં ૧૦૮ના સ્ટાફ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી તથા જેમનો કોઈ આધાર ન હોય તેવા નિરાધાર લોકોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ૧૦૮ સ્ટાફ દ્વારા વધુ એક…

Breaking News
0

સોમનાથ વેરાવળ બ્રહ્મસમાજનું ગૌરવ વધારતી હિરવા જાેશી

તાજેતરમાં તા.૨૭મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ રાજકોટ ખાતે હિમાંશુ મકવાણા અને એકટર મોનલ પટેલ તેમજ ધી મકવાણા પ્રોડકશનની ટીમ દ્વારા ગુજરાત ફેશન સ્ટાર-૨૦૨૩ સીઝન-૨ ફેશનશોનું સફળ આયોજન ક૨ેલ હતું. જેમાં ફેશન…

Breaking News
0

ધામળેજના અંધ બાળકોએ રક્ષાબંધન પર્વની આસ્થા પૂર્વક ઉજવણી કરી

ધામળેજના અંધ બાળકોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ભાઈ-બહેનને પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે. ભાઈ બહેન કંઈક…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચિત્રકારે મેળવ્યું લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

કેનેડી ગામના કલાકારે મેળવેલી સિદ્ધિ બદલ શંકરાચાર્યજી દ્વારા સન્માન દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાણીતા અને હસ્તસિદ્ધ કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આકર્ષક કૃતિઓએ આ કલાકારને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન…

Breaking News
0

ખંભાળિયાની વિદ્યાર્થિનીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

નેશનલ સ્પોર્ટ્‌સ ડે નિમિત્તે તાજેતરમાં અંડર ૧૪ બાળાઓ માટેની ઓપન સ્કીપિંગ સ્પર્ધા તાજેતરમાં રાજકોટ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે રહેતા સરપંચ ખીમાભાઈ આંબલીયાની ધોરણ ૯…

Breaking News
0

‘મુકતાવલી મહાતપ’ની આરાધના વિશ્વની પ્રથમ અદ્‌ભૂત ઘટના

જૈન સંપ્રદાયના રાષ્ટ્ર સંત નમ્રમુની મહારાજના સાનિધ્યમાં ગઈકાલે પારસ ધામ ખાતે મુકતાવલી મહાતપ પારણાનો પ્રસંગ અતિભવ્યતાથી ઉજવાયો હતો. આ કઠીન તપસ્યા કરનારા વિશુદ્ધીજી મહાસતીજી મહારાજ સાહેબ સાવ નાની ઉમરના એટલે…

1 124 125 126 127 128 1,279