જૂનાગઢમાં પરિણીતાને શારિરીક-માનસિક દુઃખ ત્રાસ આપતાં ફરીયાદ
જૂનાગઢનાં કડીયાવાડ નજીક રહેતાં કાજલબેન પંકજભાઈ મકવાણાએ પોલીસમાં આ કામનાં આરોપી પંકજભાઈ ભીખાભાઈ મકવાણા પતિ, જાસનાબેન ભીખાભાઈ મકવાણા સાસુ, આરતીબેન ભીખાભાઈ મકવાણા નણંદ, લાલજીભાઈ ભરાડીયા ફુવા, સોમીબેન લાલજીભાઈ ભરાડીયા ફઈ,…