જૂનાગઢ જીલ્લામાં ધો. ૧૦-૧રનાં પેપરની તપાસણી કામગીરી સંપન્ન
જૂનાગઢ જીલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ ૧રના પેપરની તપાસણી સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. ધોરણ-૧૦-૧ર સાયન્સ તથા સામાન્ય પ્રવાહનાં જુદા જુદા વિષયોના કુલ ૩.૬૦ ૪૯૮ પેપરો ચકાસીને તા. ૬ મે સુધીમાં…
જૂનાગઢ જીલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ ૧રના પેપરની તપાસણી સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. ધોરણ-૧૦-૧ર સાયન્સ તથા સામાન્ય પ્રવાહનાં જુદા જુદા વિષયોના કુલ ૩.૬૦ ૪૯૮ પેપરો ચકાસીને તા. ૬ મે સુધીમાં…
જૂનાગઢમાં ગેંડા રોડ ટેલીફોન એક્સચેન્જ પાસે મોટરસાયકલ ઉપર વિરપુર થી રાજકોટ આવેલ ભાઈ બહેન સામે પરવાનગી વગર જાહેરનામા ભંગ કર્યા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ગેંડા…
જૂનાગઢ શહેરનાં મધુરમ વિસ્તારમાં આવેલા પ્રિયંકા પાર્કમાં ગઈકાલે કોરોનાનો એક કેસ બહાર આવતાં તંત્ર દ્વારા તકેદારીનાં પગલા લેવામાં આવી રહયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે તો…
કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે રાષ્ટ્રીય લોકડાઉનનાં ૪૭ દિવસ થઈ ગયા છે. સામાન્ય નાગરીકની જમવાની થાળી મોંઘી બનવાનું કારણ જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુંઓનાં ભાવમાં ર૦ ટકા ઉપરાંતનો વધારો થયો છે.…
જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ શહેર અને તાલુકા બાદ જૂનાગઢ અને માંગરોળ શહેરમાં ૧-૧ કોરોનાનો કેસ પોઝીટીવ મળી આવતા જૂનાગઢ મનપા વોર્ડ નં-૧૩ માં સમાવિષ્ટ વિસ્તાર વ્રજવાટીકા સોસાયટી, પ્રિયંકા પાર્ક-૨, વેસ્ટર્ન પાર્ક…
જૂનાગઢ જીલ્લામાં આજ તા.૧૧ મે સોમવારથી ૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી શરૂ કરાશે. આ અંગે નોંધણી નિરીક્ષક એલ.જે.સિંધવે જણાવ્યું હતું કે રાજય સરકારે ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં આવેલી…
તાલાલા પંથકનું અમૃતફળ કેસર કેરીની સિઝનનો તાલાલા માર્કેટીંગ યાર્ડમાં સોરઠનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા યાર્ડનાં ચેરમેન કિરીટભાઈ પટેલના હસ્તે જાહેર હરરાજી સાથે શુભારંભ થયો હતો. તાલાલા યાર્ડમાં પ્રથમ દિવસે ૧૦…
જૂનાગઢ જીલ્લા સહીત ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીનાં કારણે લોકડાઉનનાં ૪૭માં દિવસે ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક પરિસ્થિતી અત્યંત કફોડી બની છે ત્યારે ગુજરાત રાજય સરકાર તાત્કાલીક આવા ગરીબ અને મધ્યમ…
કોરોના વાયરસનાં પગલે જૂનાગઢ સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે ત્યારે જરૂરીયાતમંદોને સહાયભૂત થવાની ઉમદા ભાવના સાથે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લાં ૪૮…
જરૂરીયાતમંદ લોકોને સહાયભૂત થવાની ભાવના સાથે શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા રાહતકિટનું વિતરણ કરવામાં આવેલ છે. શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજનાં મુંબઈનાં ટ્રસ્ટીઓ તથા પ્રમુખશ્રી તરફથી રાહત કિટનાં વિતરણ માટે…