વેરાવળ-સોમનાથમાં નગરપાલીકા તંત્ર દ્વારા પ્રી-મોન્સુનની કામગીરી ૧૫૦૦ મેટ્રીક ટન કાદવનો નિકાલ કરી ગટરો તળીયા ઝાટક કરી
વેરાવળ-સોમનાથ જોડીયા શહેરમાં કોરોનાના લોકડાઉનના સમયગાળા દરમ્યાન નગરપાલીકા તંત્રએ વરસાદી પાણી ભરાય નહીં તે માટે પ્રીમોન્સુનની સઘન કામગીરી હાથ ધરી ગટરોમાંથી ૧૫૦૦ મેટ્રીક ટન જેટલો કાદવ-કીચડનો નિકાલ કર્યો છે. ચોમાસાની…