Breaking News
0

મોજમસ્તી અને મેળાઓનાં દિવસો ફરી કયારે આવશે ?

જયારથી લોકડાઉન અમલમાં આવ્યું છે ત્યારથી લોકોનાં સામાજીક પ્રસંગો, લગ્ન પ્રસંગો, પાર્ટી, મેળાવડા અને દરેક ધર્મનાં લોકોનાં તહેવારોની ઉજવણી, દેવ દર્શન, મંદિરો તેમજ ભણતરથી માંડીને ગણતર સુધીનાં અનેક ધામોને આજે…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક અહેવાલનો પડઘો : આજથી પોલીસ બંદોબસ્ત સાથે પાન-બીડીની હોલસેલ દુકાનો ખુલ્લી

જૂનાગઢ શહેર ગ્રીન ઝોનમાં હોવાથી પાન-બીડી-તમાકુનાં હોલસેલ વેપારીઓને વેપાર-ધંધો કરવાની છુટ અપાયેલ પરંતુ પાન-બીડી-તમાકુની કેબીનો જ ખુલેલ પરંતુ હોલસેલ વેપારીઓએ પોતાની દુકાનોનાં શટરો બંધ જ રાખતાં માલ-સામાનની ભારે અછત જાવા…

Breaking News
0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર વધુ એક વ્યકિત કોરોના પોઝીટીવ

ગ્રીનઝોનમાં રહેલા જૂનાગઢમાં લોકડાઉન-૪ દરમ્યાન અપાયેલી છૂટછાટોને પગલે કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. લોકડાઉન ૧-ર-૩ દરમ્યાન જૂનાગઢ શહેરમાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં રહય હતો પરંતુ લોકડાઉન-૪માં અપાયેલી છૂટછાટને પગલે…

Breaking News
0

ગુજરાતમાં હોટેલ અને રેસ્ટોરાંને છૂટ મળશે તો આ ફેરફારો કરવામાં આવશે

કોરોનાની મહામારીના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લાગું કરવામાં આવ્યું છે. લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા ધંધા-ઉદ્યોગ દુકાનો અને ઓફિસો અને ખોલવાની છૂટછાટ આપવામાં આવી…

Breaking News
0

હિંદ મહાસાગરમાં થઈ રહેલી મોટી હિલચાલ શું પૃથ્વીનાં વિનાશનો સંકેત છે ?

હિંદ મહાસાગરની નીચે આવેલી વિશાળ ટેકટોનિક પ્લેટ તૂટી રહી છે. એક સંશોધન મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેકટોનિક પ્લેટ આવનારા સમયમાં આપમેળે બે ભાગમાં વહેંચાઈ જશે. જા કે આ પ્લેટ…

Breaking News
0

આત્મહત્યાનો પ્રયાસ કરવાના વિચાર કરતી તરૂણીની મદદે આવી ૧૮૧ અભયમની ટીમ

જૂનાગઢ અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ પાસે તા. ર૬-પ-ર૦નાં રોજ એક કિસ્સો આવેલ હતો કે માતા દ્વારા ૧૮૧માં કોલ કરીને તેમની દિકરી માટે મદદ લીધી હતી કે મારી દિકરી મરી…

Breaking News
0

કેશોદ : છકડો રિક્ષા પુરઝડપે ચલાવી પલ્ટી ખવડાવતાં ચાલકનું મોત નિપજ્યું

માળીયા હાટીના તાલુકાનાં કડાયા ખાતે રહેતાં મિતેષભાઈ ભુપતભાઈ બાબરીયાએ કેશોદ પોલીસમાં જણાવેલ છે કે છકડો રિક્ષા નં.જીજે ૧૧ એકસ ૪૯૪૯નાં ચાલકે પોતાની રિક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સ્ટેરીંગ ઉપરનો…

Breaking News
0

મેંદરડા : ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતાં ૧નું મોત

મેંદરડામાં ટ્રક ચાલકે મોટરસાયકલને હડફેટે લેતાં એક વૃધ્ધાનું મૃત્યું નિપજ્યું છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર મેંદરડામાં બાલાજી પેલેસની પાછળ રહેતાં દર્પણભાઈ જમનભાઈ રાણોલીયાએ પોલીસમાં આ કામનાં આરોપી…

Breaking News
0

કોરોના બાદ ભારત ઉપર તીડોનો મોટો હુમલો, ૨૬ વર્ષમાં તીડોનું આ સૌથી મોટું આક્રમણ

કોરોના વાયરસ મહામારી બાદ વધુ એક આમંત્રણ વિનાનો મહેમાન ભારત માટે માથાનો દુઃખાવો બની ગયો છે. એ છે દુનિયાના સૌથી ખતરનાક પ્રવાસી તીડ. તીડના એક મોટા ઝુંડે એપ્રિલ મહિનામાં પાકિસ્તાનમાંથી…

Breaking News
0

પીપીઈ કૌભાંડમાં હિમાચલ ભાજપના પ્રદેશ અધ્યક્ષનું રાજીનામું, ૯ કરોડના ટેન્ડરમાં ૫ લાખ હતી દલાલી

જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર કોરોના વાયરસ સામે લડવા દેશવાસીઓનો સાથસહકારી માંગી રહ્યાં છે, ત્યારે એમના જ પક્ષના લોકોએ આ આફતને ઝડપથી નાણાં કમાવવાની તકમાં બદલી નાંખીએ એવા…