Breaking News
0

વંથલી પંથકમાં આવેલા ગાદોઈ ટોલનાકા પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી આપી : વધુ એક પોલીસ ફરિયાદ

વંથલી પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી ગાદોઈ ટોલનાકાનો પ્રશ્ને ફરિયાદોનો દોર સતત ચાલી રહ્યો છે. આ ગાદોઈ ટોલનાકાના ઉભા થયેલા વિવાદ અંગેનું નિરાકરણ લાવવા જૂનાગઢ કલેકટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી…

Breaking News
0

જૂનાગઢમાં સમાજના પ્રમુખની ચૂંટણીના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી હુમલો : સામસામી પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં સમાજના પ્રમુખની ચૂંટણીના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી માર મારવા અંગેની સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ગોધાવાવની પાટી, વાલ્મીકીવાસ,…

Breaking News
0

કેશોદના કોયલાણા ગામે કારખાનામાંથી ચોરી

કેશોદ તાલુકાના કોયલાણા ગામે કારખાનામાં ચોરી થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદમાં આંબાવાડી ખાતે રહેતા તૃપેશકુમાર પ્રફુલભાઈ બેરા(ઉ.વ.ર૪)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી…

Breaking News
0

જૂનાગઢમાં પૈસા બાબતે હુમલો માર માર્યો

જૂનાગઢમાં પૈસા બાબતે હુમલો કરી માર મારવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ફરિયાદી મુખ્તારખાન મહમદખાન પઠાણ(ઉ.વ.પર) રહે.નાથીબુ મસ્જીદ, ઝાલાવાડીયા હોલની બાજુમાં,…

Breaking News
0

માંગનાથ વિસ્તારમાં ભુગર્ભ ગટરની કામગીરી સામે જનતાનો રોષ ત્યારે જુની ગટરનાં ઢાંકણા ફીટ કરવામાં ફાફા છે અને ત્યારે મનપાના સત્તાધીશોની ધરાર ગટર બનાવવાની કામગીરી સામે લોકો ઉતરી જશે રસ્તા ઉપર

જૂનાગઢ શહેરના માંગનાથ વિસ્તારમાં હયાત ગટર બિલકુલ સારી સ્થિતીમાં હોવા છતાં અઢળક ખર્ચો કરવા માટે મનપાના પદાધિકારીઓ મેદાને આવ્યા છે. ત્યારે લોકોનું કહેવું છે કે, પદાધિકારીઓને એવું લાગે છે કે,…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિ પર્વની થશે ઉજવણી : ભારે ઉત્સાહ

૧૪ જાન્યુઆરીનો દિવસ એટલે કે મકરસંક્રાંતિનું પર્વ તરીકે ઓળખાય છે. આવતીકાલે મકરસંક્રાંતિ પર્વની જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવશે. સુર્યનો મકર રાશીમાં પ્રવેશ થતો હોય જેથી આ દિવસને…

Breaking News
0

વેરાવળમાંથી ૧ લાખના ચરસના જથ્થા સાથે બે ઝડપાયા

ગીર સોમનાથ ર્જીંય્ તથા સીટી પોલીસ દ્વારા વેરાવળની ગરીબ નવાજ સોસાયટીમાંથી ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ કિસ્સામાં મુંબઈ અને સ્થાનીક એક શખ્સનું…

Breaking News
0

જૂનાગઢમાં છત્તીસગઢ રાજ્ય સહિતના ૫૪ વિદ્યાર્થીઓએ ખડક ચઢાણ માટેના બેઝીક કોર્ષની તાલીમ પૂર્ણ કરી

જૂનાગઢ ખાતેના પંડિત દીનદયાળ પર્વતારોહણ તાલીમ કેન્દ્રમાં છત્તીસગઢ રાજ્યમાંથી આવેલા ૨૨ અને સુરત ખાતેની ઈન્ડસ્ટ્રીય સેફ્ટી એન્ડ સિક્યોરીટી એકેડમીના ૩૨ વિદ્યાર્થીઓએ ૧૦ દિવસીય ખડક ચઢાણ માટેના બેઝિક કાર્ષની તાલીમ પૂર્ણ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં વસતા સીદી સમાજના લોકોને કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓના અપાતો લાભો

જૂનાગઢ જિલ્લામાં વસતા ૧૫૫૦ જેટલા આદિમ જાતિના (સિદ્દી સમાજ) લોકોને આધાર કાર્ડ, પ્રધાન મંત્રી આયુષ્યમાન કાર્ડ, હેલ્થ ચેક અપ, જન ધન યોજનાઓ, મહેસુલ વિભાગની સેવાઓ તેમજ અન્ય સરકારની યોજનાઓનો લાભ…

Breaking News
0

રૂા.૩૫૦ કરોડના એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેકટરમાં એમઓયુ કરતી એમજે કોકોનટ પ્રોડક્ટ પ્રા. લી.

વિશ્વભરના રોકાણકારો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૨૪ અંતર્ગત રોકાણ કરીને પોતાની કંપનીનો ગ્રોથ વધારવા અને માર્કેટિંગના નવા આયામો માટે ગુજરાત આવી પોતાનાં મૂડી રોકાણ દ્વારા પોતાની પ્રોડક્ટને વિશ્વભરના ગ્રાહકો…

1 132 133 134 135 136 1,373